હવે ઘરે બેઠા જ માત્ર 1 જ રૂપિયામાં ખરીદો સોનું, આખું ભારત ખરીદી રહ્યું છે, સારી ગુણવતાનું સોનું ખરીદવા ફોલો કરો આ પ્રોસેસ…

0

હાલ ભારતમાં સોનાની માંગમાં એકદમ ઘટાડો થતાં દેશના વેપારીઓ આજકાલ ઓનલાઈન ઇન્ટરનેટ પર માત્ર રૂપિયાના ભાવે સારી ગુણવતાનું સોનું વેચાઈ રહ્યું છે. થોડા વર્ષ પહેયા આખા વિશ્વમાં ભારતમાં સોનાની માંગ ખૂબ વધારે જોવા મળી હતી. પરંતુ સરકારે સોના પર લાદવામાં આવેલ ટેક્સ ને બીજા કારણસર સોનાની માંગમાં એકદમ ઘટાડો થયો છે. જેના કરાને સોનાના વેપારીઓએ ઇન્ટરનેટ માર્કેટનો સહારો લઈને માત્ર એક રૂપિયાના ભાવે સોનું વેચવાની સ્કીમ બહાર પાડીને ભારતના લોકો અને યુવાનોને આકર્ષી રહી છે.
તો બીજીબાજી મળેલ માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, ઓલલાઇન સોનાનું માર્કેટિંગ અને સેલિંગ કરતી કંપનીના ડિરેક્ટર ગૌરવ કુમાર જણાવે છે કે, આજકાલ ઘણા યુવાનો આ ઈંટરનેટના માધ્યમથી સોનું ખરીદી રહ્યા છે ને તમને એ પણ જણાવી દઈએ કે આ કીમે ભારતના યુવાનોને આકર્ષવામાં સફળ રહી છે ને સાથે સાથે અમારે ઘણી બધી એપ્લીકેશન સાથેપણ કરાર થયા છે.
આ અકીમ મુજબ જે લોકો ખરીદે છે તે લોકોને 1 ગ્રામ સોનાનું મૂલ્ય ચૂકવવું પડે છે હાલ 1 ગ્રામ સોનાનું મૂલ્ય 3200 રૂપિયા છે અને પછી જ તેને લીધેલા ગોલ્ડની ડિલિવરી કરવામાં આવે છે. આ સ્કીમમાં એવું છે કે ખરીદનારે એક સાથે પૈસા ચૂકવવાના નથી પરંતુ એક એક રૂપિયો કરીને ચૂકવવાના છે. આમ તમારે 1 ગ્રામ સોનાના પૈસા ચૂકવો પછી જ તમને ઘરે સોનું મળી શકે છે ન આના માટે તમારે ઓછામાં ઓછું 1 ગ્રામ સોનું તો ખરીદવું ફરજયાત છે. હાલમાં જોઈએ તો ભારતના લોકો આ સ્કીમ તરફ ખૂબ આકર્ષાયા છે.
આમ તો આ સ્કીમને અમલમાં ગયા વર્ષે જ મૂકવામાં આવી હતી. ત્યારથી લઈને આજ સુધીમાં 30 લાખ લોકોએ આ સ્કીમનો લાભ લઈને સોનું ખરીદ્યું છે. અને હવે આવનાર સમયમાં સોનું ખરીદનારનો આંક 1.5 કરોડને પાર કરી જશે…વર્ષ 2018 માં આ સ્કીમની મદદથી વેપારીઓએ 514 ટન સોનાનો વેપાર કરયી હતો.
આમ જોઈએ તો આપણાં દેશમાં સોનું વિદેશમાથી આયાત કરવામાં આવે છે. આપણાં દેશમાં દર વર્ષ સોનાની ખૂબ વધતી જ રહે છે, પરંતુ આ વર્ષે કોઈ અન્ય કારણસર સોનાની માંગમાં 23 ટકા જેટલો ધરખમ ઘટાડો નોંધાયો છે. અગાઉ વર્ષ 2010 માં 1000થી પણ વધારે સોનાની આયાત કરવામાં આવી હતી ને તેટલું સોનું વેચાયું પણ હતું.
Paytm Gold ઉપરાંત બુલિયન ઈન્ડિયા પણ આવી જ રીતે સેવા આપે છે.બુલિયન ઈન્ડિયામાં તમારે ઓછામાં ઓછા એક રૂપિયાથી તમારે કેએચએએટીયુ ખોલવવાનું હોય છે . પછી Paytm Gold અને બુલિયન ઈન્ડિયા તમને સોનાની ડિલીવરી ઘરે આપશે.
ભારતમાં અત્યારે ઇ કોમર્સના માધ્યમથી સોનું પણ વેચાઈ રહ્યું છે, એ પણ એક એક રૂપિયો ભરીને ત્યારે ભારતમાં આવેલા મોટા મોટા સોનાના શો રૂમમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. હાલમાં ઓનલાઈન સોનું વેચાતી કંપની પૂરા 100 મિલિગ્રામ સોનાની ડિલીવરી પણ કરી શકે છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here