માત્ર 10 રૂપિયામાં દુર કરો અન્ડર-આર્મ્સનું કાળાપણું, આ જાદુઈ વસ્તુથી દુર કરો .. વાંચો ટીપ્સ ક્લિક કરીને

0

લગાતાર ગરમી વધી રહી છે અને એવામાં કપડામાં રહેવું પણ મજબૂરી બની શકે છે. ઘણી ચીજો એવી હોય છે જે આપણને ખુલીને જીવવામાં બાધા આપતી હોય છે. તેમાનું એક અન્ડર-આર્મ્સ પણ છે, જેનો યોગ્ય રીતે દેખભાળ તમને કુલ બનાવી શકે છે. માત્ર થોડા પ્રયાસથી જ તમે તમારા વેસ્ટર્ન ડ્રેસ જેવા સ્લીવલેસ કે ઓફ શોલ્ડર ડ્રેસની મજા લઇ શકો છો.જે માત્ર યુવતિઓ જ નહી પણ યુવકો માટે પણ યુઝફુલ છે. એવામાં અમે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, તે બધા માટે જ છે. અહી અમે એવા ઘરેલું ઉપાયો વિશે કહેવા જઈ રહ્યા છીએ જેમાં અન્ડર-આર્મ્સ નું કાળાપણું દુર કરી શકાય છે અને તમારા વ્યક્તિત્વમાં પણ અલગ નિખાર આવી જાય છે.

આ નુસ્ખાને આજ્માવવા માટે તમારે કિચન તરફ પ્રસ્થાન કરવું પડશે.આ જાદુઈ ચીજનું નામ છે શુગર એટલે કે ખાંડ. ખાંડ માત્ર ચા ને જ મીઠી નહિ બનાવતી પણ તેનાથી અન્ડર-આર્મ્સ નું કાળાપણું પણ દુર કરી શકાય છે.ખાંડની સાથે મધને મિક્સ કરીને અન્ડર-આર્મ્સ પર હલકા હાથેથી મસાજ કરો, પછી લગભગ 15 મિનીટ સુધી તેને રહેવા દો અને બાદમાં નવશેકા પાણીથી ધોઈ લો. તેના બાદ મધ અને ચારકોલ નું મિશ્રણ તૈયાર કરો.

મધ અને ચારકોલના મિશ્રણને પણ અન્ડર-આર્મ્સ પર લગાવો અને તેને 15 મિનીટ સુધી રાખો. પછી નવશેકા પાણીથી ધોઈ લો. આવું કરવાથી અન્ડર-આર્મ્સનું કાળાપણું દુર થઇ જાશે. આ ઘરેલું ઉપાય ગરમીમાં તમારા અનુભવને મજેદાર બનાવી દેશે. આ ઉપાયને અપનાવીને તમે સ્લીવલેસ ડ્રેસ પહેરીને આરામથી હરી ફરી શકો છો.Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!