માં સાથે ઝગડો કરીને બોલીવુડમાં ગઈ હતી આ 4 એક્ટ્રેસ, ફ્લોપ થતા જ દેહ વ્યાપારમાં શામિલ થઇ આ હિરોઈન…

0


ફિલ્મી દુનિયામાં કદમ રાખવા માટે નૌજવાનોને ખુબ જ પાપડ બેલવા પડતા હોય છે. જેનું બેકગ્રાઉન્ડ ફિલ્મી છે તેઓ માટે બોલીવુડમાં કામ કરવું કઠીન કામ નથી. સંઘર્ષ તો એ લોકો માટે છે જેઓ ખુદ મેહનત કરીને માયા નગરી પહોંચે છે. એવામાં અમુકનો સિતારો ચમકાઈ જાતો હોય છે તો અમુક ગુમનામીના અંધારામાં ચાલ્યા જાતા હોય છે. પણ અમુક સ્ટાર્સ એવા પણ છે જેઓએ ઘરના લોકોના વિરુદ્ધમાં જઈને બોલીવુડમાં કામ કરવાનું શરુ કર્યું.

બ્લોકબસ્ટર ફિલ્મ કહો નાં પ્યાર હૈ થી ફિલ્મી દુનિયામાં કદમ રાખનારી એક્ટ્રેસ અમીષા પટેલ રાતોરાત સ્ટાર બની ગઈ હતી. તેના બાદ તેમણે ઘણી એવી ફિલ્મો કરી જે ખુબ સુપરહીટ સાબિત થઇ હતી. પણ અમીષાનાં ઘરના લોકો ઈચ્છતા ન હતા કે તે બોલીવુડમાં એન્ટ્રી કરે. તમને જણાવી દઈએ કે અમીષા ઇકોનોમિકસમાં ગોલ્ડ મેડાલીસ્ટ છે.માત્ર 18 વર્ષની ઉંમરમાં ફિલ્મ ગેંગસ્ટરથી બધાનું દિલ જીતી લેનારી એક્ટ્રેસ કંગના રનૌત આજે બોલીવુડની ક્વીન કહેવામાં આવે છે. કંગના તે એક્ટ્રેસેસ માં આવે છે જે પોતાના દમ પર ફિલ્મને હીટ બનાવી દે છે. કંગનાએ પોતાના ફિલ્મી કેરિયરમાં એકથી એક હીટ ફિલ્મો આપી છે જેમાં ક્વીન, ફેશન, તનું વેડ્સ મનુ જેવી ફિલ્મો શામિલ છે.
પણ કંગનાનાં ઘરના લોકો પણ તેના ફિલ્મમાં કામ કરવા પર નારાજ હતા. જણાવી દઈએ કે કંગના પોતાના માતા-પિતાની અનચાહી ઔલાદ માનવામાં આવે છે.શ્વેતા બાસુ પ્રસાદ સાઉથની એક ફેમસ એક્ટ્રેસ છે. 2002 માં શબાના આજમીની ફિલ્મ મકડી અને ઇકબાલમાં નાની બાળકીના કિરદારથી દરેકનું દિલ જીતી લેનારી શ્વેતાને જબરદસ્ત લોકપ્રિયતા મળી હતી.
શ્વેતા વર્ષ 2014 માં હેદ્રાબાદનાં બંજારા હિલ્સ સ્થિત ઇલાકાની એક હોટેલથી જીષ્મ ફરોશી કરતી પકડવામાં આવી હતી. તેના બાદ શ્વેતા બાસુ સ્ટાર પ્લસની સીરીયલ ‘ચંદ્ર નંદની’ માં પણ નજરમાં આવી હતી.
1990 નાં દશકના શરૂઆતી દિવસોમાં લેડી શ્રી રામ કોલેજની ગીતાંજલિ નાગપાલ પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેનની સાથે રેમ્પ પર કેટવોક કરતી હતી પણ આજે તેની હાલત ખુદ ગ્લ્મેરની દુનિયાની સ્યાહ કહાની જણાવી રહી છે.ગીતાંજલિ એક આર્મી ઓફીસરની દીકરી છે, જે પૂરી દુનિયામાં છવાઈ જવા માગતી હતી, પણ તેને તેના જીવનમાં એક બીજો જ રસ્તો જોવા મળ્યો. આજે તે મંદિરની સીડીઓ, પાર્ક્સ અને સડકોનાં કિનારા પર રાત પસાર કરવા માટે બેબસ અને લાચાર છે.

Author: GujjuRocks Team

સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!