માં નું મૃત શરીર જોતા જ શ્રીદેવીની દીકરી જાનવી અને ખુશીના થયા બુરા હાલ , બેહેનોને રડતા જોઈ ન શક્યો

0

શ્રીદેવીનું અવસાનના 3 દિવસ પછી મંગળવારએ એમનો પાર્થિવ શરીર દુબઈથી મુંબઈ લાવવામાં આવ્યું. શ્રીદેવીની બંને દીકરીઓ અત્યાર સુધી મુંબઈમાં જ હતી અને ડેડ બોડી લેવા મુંબઈ એરપોર્ટ પર આવી પહોંચી.. એરપોર્ટ પરથી બોડીને સીધી લોખંડવાલા આવાસમાં લાવવામાં આવી.

જાણવી અને ખુશીને જેવી પોતાના માં ની મૃત શરીર જોયું ત્યાં જ અમ્મા અમ્મા કહીને ફૂટી ફૂટી ને રડવા લાગી. તમને જણાવી દઈએ કે શ્રીદેવીના અંતિમ સમયમાં બંને દીકરીઓ દુબઈમાં ન હતી..!! જાણવી અને ખુશીને રોતા જોઈ સોનમ કપૂરએ સાંભળી…

પિતા બોની કપૂર એ લોકોની સાથે ન હતા. શ્રીદેવીનું પાર્થિવ શરીર ઘરે પહોંચ્ય્યા બાદ સલમાન ખાન પણ પહોંચી ગયા. શ્રીદેવીએ સલમાન ખાન સાથે 2 ફિલ્મો કરેલી છે.

અત્યારે અંતિમ દર્શન કરવા માટે Star Club તૂટી પડ્યું છે જેમાં અરબાઝ ખાન, હેમા માલિની, અક્ષય ખાનના, જ્યાં પ્રદા, ઈશા દેઓલ, સુભાષ ઘાઈ અને આદિત્ય ઠાકોરે જેવા સેલીબ્રીટી શામેલ છે. 

શ્રીદેવીની અંતિમ ઈચ્છા હતી કે એના ઘરને સફેદ ફૂલોથી સજાવામાં આવે જે આખરે પૂરી થઇ

Story Author: GujjuRocks Team

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡