લોકો અહી મુફ્તમાં એક પણ પૈસા વગર બનાવી શકે છે સંબંધ, પણ આ એક શરત પર…

વેશ્યાલયનો ઈતિહાસ એટલો જ જુનો છે જેટલી કે આપણી સંસ્કૃતિ. ઘણા એવા દેશોમાં વેશ્યાવૃતિની કાનૂની મંજરી મળી ગઈ છે તો ઘણા દેશોમાં આજે પણ વેશ્યાવૃતિ ગૈરકાનૂની છે. પણ એક જગ્યા એવી પણ છે જ્યાં વેશ્યાઓ સંબંધ બનાવા માટે પોતાના ગ્રાહકો પાસેથી રૂપિયા પણ લે છે. તે લોકોએ તેના માટે માત્ર અમુક શરતો ને માનવાની રહે છે.ચેકોસ્લોવાકીયામાં એક વેશ્યાલય એવું છે જ્યાં ગ્રાહકોની લાંબી લાઈન લાગે છે, લોકો દુર-દુરથી આ વેશ્યાલય પહોંચે છે.
આ વેશ્યાલયમાં લોકો વેશ્યાઓ પર મોટી બોલી લગાવે છે. પણ અહી પર ભીડ લાગવાનું કારણ અહી મુફ્તમાં સંબંધ બનાવાનો મૌકો મળે છે.અહી જનારા લોકોને અહી પૈસા આપવાની જરૂર નથી રહેતી, પણ તેઓ ફ્રી માં સંબંધ બનાવી શકે છે, પણ તેના માટે અમુલ શરતોને પૂરી કરવાની રહે છે.
શરતનાં અનુસાર ફ્રિ માં સંભોગ તે જ લોકો બનાવી શકે છે જેઓ પોતાની ટેપ બનાવે. અહી ગ્રાહકોને તેની સમાગમ દરમિયાન બનેલી ટેપ આપવામાં આવે છે અને એક કસમ પણ લેવામાં આવે છે.અહી આવનારા લોકો તે પ્રોમિસ કરે છે કે જો કોઈ અન્ય વ્યક્તિ આ ટેપને જોવા માગતા હોય તો તેને પણ આ ટેપ બતાવામાં આવશે.Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!