લોહીની ખામી દૂર કરવી છે ? તો માત્ર 15 દિવસ સુધી નિયમિત સેવન કરો આ વસ્તુનું….લોહી એટલું વધશે કે તમે કલ્પના પણ નહી કરી હોય !!

0

અનિયમિત ખાન પાન અને વ્યસ્ત જીવનશૈલીના કારણે શારીરિક આરોગ્યની કાળજી લેવી અત્યંત મુશ્કેલ છે. છતાં પણ જો આપણે કોશિશ કરીએ અને તંદુરસ્ત આહાર અપનાવીને તો પોતાને ફિટ રાખી શકીએ છીએ. અને પોતાને એકદમ તંદુરસ્ત બનાવી શકીએ છીએ. આજકલા દરેક વર્ગના લોકોમાં લોહીની ઉણપ અને તેના કેટલાક વિકારો જોવા મળી રહ્યા છે. કે જેની પર કાબૂ મેળવી શકાતો નથી. અને ધીરે ધીરે સમય જતાં આ સમસ્યા ખૂબ જ ગંભીર બની શકે છે .

તેથી જ અમે આ આર્ટિકલના માધ્યમથી એવા 3 ઉપાય લઈને આવ્યા છીએ. છે શરીરની લોહીની ખામીને દૂર કરવામાં અત્યંત અસરકારક પૂરવાર થશે.

1. તમને જણાવી દઈએ કે અંજીર એ એક એવું ફળ છે જે આપણી શારીરિક કમજોરીને તો દૂર કરે છે અને સાથે સાથે આપણા શરીરમાં લોહીને ખામીને પણ પરિપૂર્ણ કરે છે.

જો તમે રાત્રે તેને પલાળવા મૂકી દો અને સવારે ઊઠીને તેને ખાશો તો તમારા શરીરમાં ખૂબ જ ઝડપથી લોહીની માત્રા વધવા લાગશે.

2. હકીકતમાં, દાડમ ખાધા પછી પણ લોહીમાં નોંધપાત્ર વધારો થાય છે. જ્યારે પણ તમને લાગે કે તમારા શરીરમાં લોહીની માત્રામાં ઘટાડો થયો છે, ત્યારે તમારે દાડમના રસને પીવાનું શરૂ કરવું જોઈએ.

ડૉક્ટરો પણ દર્દીને આ જ સલાહ આપે છે કે શરીરને અનેક બીમારીથી દૂર રાખવા માટે દાડમના દાણાનું સેવન ખૂબ લાભદાયી છે અને તમે એક કહેવત તો સાંભળી જ હશે કે ” એક દાડમ સો બીમારીને ભગાડે” . એટ્લે કે દાડમ આપણને 100 બીમારીથી દૂર રાખવાની તાકાત ધરાવે છે.

3. બીટ એ એક એવી વસ્તુ છે જે વ્યક્તિના શરીરમાં ખૂબ જ ઝડપથી લોહી બનાવે છે. જેમ કે જો એને નિયમિત ખાવામાં આપણા શરીરમાં સતત હિમોગ્લોબિન આ સ્તર ખૂબ જ ઝડપી ગતિ થી વધે છે.

જો તમે આનો હળવો બનાવીને ખાશો તો પણ શરીરમાં લોહી વધવાનો રામબાણ ઈલાજ પૂરવાર થશે. સાથે જ બીટના સેવનથી વ્યક્તિના શરીરમાં 3 ગણું ઝડપી લોહી વધશે. .

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here