લો સાંભળી લો, હવે નવા નામથી રીલીઝ થશે ફિલ્મ ‘પદ્માવતી’, જાણો પૂરો મામલો…

0

ફિલ્મમેકર સંજય લીલા ભંસાલીની ખુબજ ચર્ચિત ફિલ્મ ‘પદ્માવતી’ ને લઈને વિવાદો જાણે કે ખતમ થવાનું નામ જ નથી લેતી. જ્યારથી ફિલ્મનું ટ્રેલર આવ્યું છે, ત્યારથી જ લઈને આજ સુધીમાં એટલી વધું વાતો સાંભળવા મળી છે કે ફિલ્મ જોવાનો ક્રેજ જ જાણે કે ઠંડો પડી ગયો છે.

પહેલા ફિલ્મની કહાની પર સવાલ, પછી ઘુમર ગીત પર વિવાદ, પછી કરણી સેનાનો મેલોડ્રામા અને બાદમાં સેંસર બોર્ડની કાતર. જો મહારાની પદ્માવતી જીવિત હોત અને પોતાના જીઅન પર આધારિત આ ફિલ્મ સાથે આવું થતું જોતી તો કદાચ તેમનું લોહી પણ ઉકળી ઉઠતું.

જો કે આ બધા વચ્ચે એક સારી વાત એ છે કે સેસર બોર્ડે આ ફિલ્મમાં 26 જેટલા કટ લગાવ્યા છે અને ફિલ્મનું નામ બદલવાની પણ શરત પર આ ફિલ્મને પાસ કરી દેવામાં આવી છે. આ ફિલ્મની રીલીઝ ડેટ શું હશે, તે હજી ભી નક્કી નથી. જાણો આ બધા વિવાદ અને પૂરો મામલો.

1. સેંસર બોર્ડે કર્યું પાસ:

દીપિકા પદુકોણ સ્ટારર ‘પદ્માવતી’ ની રીલીઝ ડેટ તો ડીસેમ્બરના પહેલા સપ્તાહની હતી. પણ વિવાદોને લીધે આ ફિલ્મ રીલીઝ થઇ શકી ન હતી. આખરે 28 ડીસેમ્બરનાં રોજ સેંસર બોર્ડે આ ફિલ્મને પાસ કરી નાખી હતી.

2. મળ્યું U/A નું સર્ટીફિકેટ:

સેંસર બોર્ડે પદ્માવતી ફિલ્મ પર 26 જેટલા કટ લગાવ્યા બાદ તેને U/A સર્ટીફિકેટ આપીને પાસ કરી નાખ્યું છે. તેના સિવાય સેંસર બોર્ડે આ ફિલ્મમાં 3 ડિસ્ક્લેમર આપવાની પણ વાત કરી હતી.

3. ઘુમર ગીત પર વિવાદ:

સાથે જ દીપિકા પર ફિલ્માવામાં આવેલા ‘ઘૂમર’ ગીત પર અમુક આપત્તિઓ પણ જતાવવામાં આવી હતી. તેના ચાલતા એવો કયાસ લગાવ્યો છે કે ઘૂમર ગીતને આ ફિલ્મ માંથી હટાવી દેવામાં પણ આવશે.

4. ‘પદ્માવતી’ માંથી ‘પદ્માવત’:

ફિલ્મના ડાયરેકટર સંજય લીલા ભંસાલીએ એ વાત સાફ કરી નાખી કે આ ફિલ્મ મલિક મોહમ્મદ જાયસીના કાવ્ય ‘પદ્માવત’ પર આધારિત છે. માટે સેંસર બોર્ડે આ ફિલ્મનું નામ બદલીને ‘પદ્માવતી’ માંથી ‘પદ્માવત’ કરી નાખ્યું છે.

5.  પદ્માવતી નાં નામ પર ટ્રોલ:

જ્યારથી સેંસર બોર્ડે એ નિર્ણય લીધો છે કે ‘પદ્માવતી’ નું નામ બદલીને ‘પદ્માવત’ કરી દેવામાં આવ્યું છે ત્યારથી ટ્વીટર પર ટ્વીટસની તો જાણે કે બાઢ આવી ગઈ હોય. લોકો એવા પ્રકારના ટ્વીટ કરીને આ નિર્ણયને ટ્રોલ કરી રહ્યા છે.

6. ફિલ્મ મેકર સંજય લીલા ભંસાલીનું ડ્રીમ પ્રોજેક્ટ ‘પદ્માવતી’ હાલ રીલીઝ માટે તૈયાર છે.

7. લોકો સેંસર બોર્ડને પણ ટ્રોલ કરવામાં કોઈ કસર નથી છોડી રહ્યા.

8 . લોકો આવી રીતે મીમ્સ બનાવીને સેંસર બોર્ડ પર ‘પદ્માવતી’ નો ટ્રોલ કરી રહ્યા છે.

9. આ તો વિચારવા જેવી બાબત છે.

10. સેંસર બોર્ડની સામે ફિલ્મનો હાલ કાઈક આવો જ છે.

11. આ થઈને સમજદારી વાળી વાત. હવે કોઈ જણાવી પણ દો કે આ ફિલ્મ ક્યારે રીલીઝ થાશે.

12. પ્રસુન જોશી CBFC ના નિર્મલ બાબા.

13. નામ ‘પદ્માવતી’ માંથી ‘પદ્માવત’ કરવા પર લોકોનું રીએક્શન કઈક આવું છે.

14. અરે ભાઈ કદાચ સેંસર બોર્ડ આ ભાઈની વાતને સીરીયસ ના લઇ લે.

15. રીલીઝ થવાની રાહ.

ગમે તે થઇ જાય પણ કદાચ ‘પદ્માવતી’ ફિલ્મને લઈને દર્શકોની ઉત્સુકતા ક્યારેય પણ ઓછી નહિ થાય. હાલ તો ફિલ્મ રીલીઝ થવાની જ દરેક ને રાહ છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!