98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની સાચી રીત…વાંચો ચમત્કારિક ફાયદા અને સાચી સચોટ રીત

0

મિનરલ્સ,આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટેશિયમ અને ઝીંક ના ગુણો થી ભરપૂર લીંબુ ઘણી બીમારીઓને દૂર કરવા માટે મદદગાર છે. તેના સિવાય રોજ લીંબુ પાણી નું સેવન કરવાથી બોડી ડીટોક્સ થાય છે અને વિષૈલ પદાર્થો બહાર નીકળી જાય છે, જેનાથી ઘણી ગંભીર બીમારીઓથી બચી શકાય છે. શિયાળામાં ગરમ પાણી, મધ અને લીંબુ નું સેવન કરવાથી શરીર ગરમ રહે છે અને ઘણી સમસ્યાઓ પણ દૂર થઇ જાય છે. મોટાભાગે લોકો વજન ઓછું કરવા માટે સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવે છે પણ તેના સિવાય પણ લીંબુ પાણી ના ઘણા ફાયદાઓ છે. આજે અમે તમને લીંબુ પાણી ના તે જ ફાયદા વિશે જણાવીશું. 1. સવારે ખાલી પેટ એક ગ્લાસ લીંબુ પાણી મગજ ને તાજગીભર્યું રાખે છે અને પુરા દિવસ શરીર માં પાણીની ખામી નથી આવતી.

2. લીંબુ પાણી પીવાથી મોં માંથી આવતી દુર્ગંધ દૂર કરવાની સાથે સાથે સ્વાશ ને પણ તાજગી આપે છે.3. જે લોકો ને પેટ સંબંધી સમસ્યાઓ રહે છે લીંબુ પાણી તેઓના માટે ખુબ જ લાભદાયક છે. લીંબુ પાંચનતંત્ર ને મજબૂત બનાવે છે.

4. લીંબુ માં વિટામિન્સ અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે જેનાથી ચેહરા પરના દાગ-ધબ્બા સ્વચ્છ થઇ જાય છે અને નિખાર આવે છે.

5. શિયાળામાં મોટાભાગે લોકોમાં હાડકાના સાંધાઓના દર્દ રહે છે. આ ઋતુ માં ગરમ પાણી માં મધ નાખીને પીવાથી આ સમસ્યા દૂર થઈ જાય છે.6. વિટામિન સી અને પોટેશિયમ ના ગુણો થી ભરપૂર લીંબુ પાણી રોગ પ્રતિરોધક ક્ષમતા ને વધારવાનું કામ કરીને ઘણી બીમારીઓથી બચાવે છે.

7.લીંબુ પાણી પિવાથી કિડની સાફ રહે છે અને વારંવાર બાથરૂમ જાવાની સમસ્યાથી છુટકારો મળી શકે છે.

8. લીવર ને સાફ કરવા માટે રોજના લીંબુ પાણી નું સેવન ફાયદેમંદ રહે છે.

9.ગળા માં દુખાવો, દર્દ થવા પર ગરમ પાણી નું સેવન કરો, તરત જ આરામ મળશે.આવી રીતે બનાવો લીંબુ પાણી:
-સૌથી પહેલા એક ફ્રેશ લીંબુ લો અને તેની છાલ ને ખમણી ની મદદથી ઘસી લો, મોટાભાગે લોકો લીંબુ નો રસ કાઢીને છાલ ફેંકી દેતા હોય છે, પણ જણાવી દઈએ કે તેની છાલ માં પણ 10 ટકા જેટલા વિટામિન હોય છે.
-હવે એક ગ્લાસ પાણી લો, તેમાં આ લીંબુ ને સારી રીતે નિચોડી લો.
-આ સિવાય તેમાં ઘસેલી લીંબુ ની છાલ ને પણ પાણી માં ભેળવી લો.
-લીંબુ પાણી તૈયાર છે. તેમાં તમે ખાંડ ને મીઠા ને સ્વાદઅનુસાર નાખીને પી શકો છો.જો કે ખાંડ ની જગ્યાએ મધ નો ઉપીયોગ વધારે ફાયદામાં રહેશે.

Author: GujjuRocks Team(ગોપી વ્યાસ)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here