LIC કન્યાદાન પોલિસી: દીકરીના લગ્ન માટે રોજના જોડો 121 રૂપિયા, એક સાથે મળશે 21 લાખ રૂપિયા…

0

ભારતમાં દીકરીઓના જન્મ ના સમયે ઘરના લોકોને ખુબ જ ચિંતા થાવા લાગતી હોય છે જેને લીધે તેઓ દીકરી ને જન્મ આપવા માટે પણ ગભરાતા હોય છે. જેનું મોટું કારણ દીકરીના લગ્ન ને લઈને આવતા ખર્ચાઓ છે, જેને ભેગું કરવામાં સામાન્ય લોકોને ખુબ જ સમસ્યા આવતી હોય છે પણ જેઓ ખુબ ગરીબ હોય છે તેઓના માટે દહેજ માટે વિચારવું જ એક મોટી સમસ્યા બની જાતિ હોય છે. પણ હવે દીકરીઓના બેસ્ટ ભવિષ્ય માટે તેઓના માતા-પિતા માટે એક સારા સમાચાર છે. જણાવી દઈએ કે આ LIC ની એક સારી પોલિસી છે જેમાં તમે દીકરીના કન્યાદાન માટે દરેક મહિને 121 રૂપિયા જોડો અને તમને તેનું એક મોટું રિટર્ન મળશે. LIC ના આ પ્લાન નું નામ કન્યાદાન પોલિસી છે. દીકરીના લગ્ન માટે દરેક મહિને જોડો 121 રૂપિયા:

એલઆઇસી કન્યાદાન પોલિસી નમન ની આ યોજનામાં 121 રૂપિયા રોજના હિસાબ થી લગભગ 3600 રૂપિયા મહિનાના પ્લાન રૂપે મળી શકે છે, પણ જો કોઈ તેનાથી ઓછું પ્રીમિયમ કે તેનાથી વધારે પ્રીમિયમ આપવા માગે છે તો તેઓને પણ આ પ્લાન મળી શકે છે. LIC ની આ ખાસ પોલિસી ના આધારે, તમારે દરેક મહિને 121 રૂપિયા ના હિસાબ થી પૈસા જમા કરાવાના રહેશે અને તમને તેના બદલામાં 25 વર્ષો માં 27 લાખ રૂપિયા મળશે. તેના સિવાય જો પોલિસી લીધા પછી પોલિસી ધારક ની મૃત્યુ થી જાય છે તો પરિવાર ને આ પોલિસી નું પ્રીમિયમ આપવાનું નહીં રહે અને તેઓને એક લાખ રૂપિયા મળશે. તેના સીવાય 25 વર્ષ પુરા થયા પછી પોલિસી ના નૉમીની ને 27 લાખ રૂપિયા મળશે. તેનો લાભ તમને દીકરીના જન્મ ના તરત જ પછી મળી શકે છે, એવામાં હવે તમારે દીકીના જન્મ પર ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી કેમ કે એલઆઇસી તમારી દરેક ચિંતાઓને સમજીને તમારા માટે આ પોલીસી લાવ્યા છે અને તેઓ એ પણ કહેવા માગે છે કે દીકરીઓ કોઈ ચિંતા નથી હોતી પણ ઘરનું અંજવાળું હોય છે.

જાણો પોલિસી વિશેની અમુક ખાસ વાતો:LIC કન્યાદાન પોલિસી લેવા માટેની ઉંમર એક વર્ષ થી લઈને 30 વર્ષ સુધીની હોવી જોઈએ અને આ પ્લાન 25 વર્ષ સુધી રહેશે પણ પ્રીમિયમ 22 વર્ષ માટે જ આપવાનું રહેશે.પણ તમારી અને દીકરી ની અલગ અલગ ઉંમર ના હિસાબ થી પણ પોલિસી મળે છે જે દીકરીના ઉંમર ના હિસાબ થી આ પોલિસી ની સમય સીમા ઘટતી જાશે.

1. 22 વર્ષ સુધી પ્રીમિયમ આપવાનું રહેશે.

2.દરેક દિવસ 121 રૂપિયા કે મહિના માં 3600 રૂપિયા આપવાના રહેશે.

3.વચ્ચે જ જો કોઈ વીમા ધારક ની મૃત્યુ થઇ જાય તો પરિવાર ને કોઈ પ્રીમિયમ આપવાનું નહીં રહે.

4.દીકરી ને પોલિસી થી બચેલા વર્ષના દરમિયાન દરેક વર્ષે 1 લાખ રૂપિયા મળશે.

5.પોલિસી પુરી થવા પર નોમિની ને 27 લાખ રૂપિયા મળશે.

6.આ પોલિસી ઓછી કે વધારે પ્રીમિયમ ની પણ લઇ શકાય છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here