લે બોલો – મોદીજી અને મુકેશ અંબાણી કરતા પણ વધુ ફેમસ છે આ, ચારે બાજુ ચર્ચા થાય છે..એક સર્વે પ્રમાણે વાંચો આર્ટીકલ

0

બોલીવુડ નિર્દેશક રામ ગોપાલ વર્મા પોતાની આવનારી ફિલ્મ્સ GOD, SEX અને TRUTH નાં પ્રમોશનને લઈને આજકાલ ખુબ બીઝી રહેવા લાગ્યા છે. તે ફિલ્મના પ્રમોશન માટે નવા-નવા ફંડા કર્યા કરતા રહે છે અને તેના ચાલતા તેમણે ટ્વીટર પર એક સર્વે કરાવ્યો છે, જેમાં પોતાના ફિલ્મોની તુલના નરેન્દ્ર મોદી સરકારની GST સીસ્ટમ સાથે કરી છે. તેમણે પોતાની ફિલ્મ્સ GOD, SEX અને TRUTH નું શોર્ટ કટ નામ GST રાખ્યું છે અને GST ને લઈને ટ્વીટર પર લોકોને પોલ કરવા માટેનું કહ્યું છે.

બોલીવુડ ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા ટૂંક સમય માં જ અમેરિકાની ફેમસ એડલ્ટ સ્ટારને બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં લોન્ચ કરાવા જઈ રહ્યા છે. રામ ગોપાલ વર્માએ પોતાની આગળની આવનારી આ ફિલ્મ માટે ‘મિયા માલકોવા’ ને કાસ્ટ કરી છે. સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટીવ રહેનારા રામ ગોપાલે એક ગ્રાફ શેઈર કરીને એવો દાવો કર્યો છે કે મિયા દેશના PM નરેન્દ્ર મોદી કરતા પણ વધુ પોપ્યુલર છે.

કોણ છે મિયા માલકોવા:

જણાવી દઈએ કે એડલ્ટ એક્ટ્રેસ મિયાએ 16 વર્ષની ઉમરમાં જ મૈક્ડોનલડથી કામ કરવાની શરૂઆત કરી હતી. પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા પહેલા તે સીજ્લર્સ નામની ફાસ્ટ ફૂડ ચેનમાં કામ કરી રહી હતી. મિયા એક મેરીડ સ્ટાર છે અને તેનો પતિ ડેની માઉંટેન પણ એક એડલ્ટ એક્ટર છે.

મિયા નાં પહેલા સની લિયોન બોલીવુડમાં એન્ટ્રી કરી ચુકી છે. તે પણ પહેલા એડલ્ટ સ્ટાર હતી. હાલમાં રામ ગોપાલની આ ફિલ્મનું પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું હતું. રામ ગોપાલની આ ફિલ્મ પણ રીલીઝ કરતા પહેલા ખુબ વિવાદોમાં આવી ચુકી હતી. જણાવી દઈએ કે આંધ્ર પ્રદેશમાં BJP મહિલા મોર્ચા ની નેતા એ આ ફિલ્મને બૈન કરવાની માંગ કરી હતી. તેમણે ફિલ્મના સબ્જેક્ટને લઈને પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે આ ફિલ્મના બહાને રામ ગોપાલ વાવર્મા દેશના યુવાઓને શું સંદેશ આપવા માંગે છે? આ ફિલ્મને લીધે વિવાહ વ્યવસ્થા માટે મોટો ખતરો છે.

જણાવી દઈએ કે ફિલ્મ  GOD, SEX and TRUTH 26 જાન્યુઆરીનાં રોજ રીલીઝ થઇ રહી છે. આ ફિલ્મમાં પોર્ન સ્ટાર મિયા માલકોવા પોતાના જલવા દેખાડશે. સાથે જ આફિલ્મ વીશે ટ્વીટ કરતા રામગોપાલ વર્મા લોકો વચ્ચે ટ્રોલ થઇ ગયા છે. કેમ કે તેમણે ઈંગ્લીશ માં લખ્યું કે,  ‘Who’s more? Narendra Modi’s GST, Mia Malkova’s GST।’ . આ ટ્વીટ પર લોકો ખુબ મજા લઇ રહ્યા છે. સાથે જ રામ ગોપાલે જણાવ્યું કે મિયા PM મોદી અને દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી કરતા પણ વધુ પોપ્યુલર છે.

એક યુઝરે ટ્વીટ કરતા લખ્યું કે, ‘હું જાણું છું કે તમારી GST મજેદાર છે પણ તમે તેની તુલના ન કરી શકો’. સાથે જ એક બીજા યુઝરે લખ્યું કે.’મોદી સાહેબના GST નો ઇનડાયરેકટ અસર છે પણ રામુની આ GST ડાયરેક્ટ અસર આપે છે. અન્ય યુઝરે જણાવ્યું કે,’रामू काका तुम पहले से ज्यादा मेंटल हो चुके हो या पोर्न एडिक्शन हद से ज्यादा निकल गई है, डॉक्टर के पास जाइए।’

તમને જણાવી દઈએ કે રામ ગોપાલ વર્માની આ ફિલ્મ ક્રિટીક્સની વચ્ચે ખુબ ચર્ચામાં રહી છે. રામ ગોપાલ આ ફિલ્મને લઈને હાલ સુર્ખીઓમાં છવાયેલા છે. તેની પહેલા રામ ગોપાલે લખ્યું હતું કે ઔરતનાં શરીરથી વધુ સુંદર અને યાદ રાખવા લાયક બીજી કોઈ જ વસ્તુ આ પૃથ્વી પર મોજુદ નથી.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!