જુવો આ ૧૦ આળશું ના મહાપીર – અમુક લોકો એટલા આડશું હોય છે કે દરેક કામ જુગાડ થી કરે છે..

0

એવું કહેવામાં આવે છે કે સફળ થવા માટે કોઈ શૉર્ટકટ્સ નથી હોતો, એના માટે સખત મહેનત કરવામાં આવે છે, પરંતુ આ વાત સાથે વિશ્વના અડધા લોકો ને કઈ લેવાદેવા નથી અને ઘણા બધા આળસુ લોકો આ દુનિયા માં પડ્યા છે અને તેઓ કોઈ પણ કામ શોર્ટ માં કેમ કરવું એ જ વિચારતા હોય છે. તો ચાલો મળીએ એવા કેટલાક મહાન આળસુ લોકો ને જેની ક્રિયાઓ તમને હસાવશે …

આ સ્થાન પર કોઈ ટોકન સીસ્ટમ જ નથી કેમ કે આ લોકો એ લાઈન માં ઊભા રહેવાની ખૂબ જ સરળ રીત શોધી છે. 😭😭😂😂

આ ઉનાળામાં તરબૂચ ખાઈ ને બી અલગ કરવાનો રામબાણ ઈલાજ.. 😂😂
જુઓ, ખુરશીને બોક્સની બહાર લઈ નીકળવાને બદલે, તે જ બૉક્સ પર બેઠા, ભાઈ

લાગે છે ભાઈ ના કિલોમીટર પુરા થઇ ગયા છે.. જુવો ધ્યાનથી આ નળીથી કોલ્ડડ્રીંક પીવે છે..😂

આ ભાઈ ને તો એક નાનો એવોર્ડ આપવો જોઈએ…

આ એ લોકો છે જે ખાવા માટે જીવે છે અને ખાધા વિના કામ નથી કરી શકતા.. 😂

😂 વાહ રે કાકા શું મગજ દોડાવ્યું છે..

૨ થી ૪ સુવાનું એટલે સુવાનું જ… 😂 (રાજકોટના લાગે છે ભાઈ)

ભગવાન જાણે આ ફ્લોર હવે ક્યારે સાફ થશે..

ગેમ રમવા જગ્યાના મળી તો શું થયું.. આ ઉનાળાના વેકેશનમાં ગેમ રમવી એટલે રમ્વીજ.. 😂😂😂

Author: GujjuRocks Team

છે કોઈ તમારે આવો આળશું દોસ્ત ? તો એને કોમેન્ટ માં જરૂર ટેગ કરજો 😂

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
હસતા રહો.. દરરોજ આવા રમુજી ફોટો જુવો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!