ઘરમાં કરો લાલ દોરાનો પ્રયોગ, ને બની જાઓ કરોડપતિ …વાંચો

0

દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે તે સમૃદ્ધ હોય. તેને પૈસાની કમી ક્યારેય ન પડે. એક વાત તો છે કે પૈસા વગર કોઈ કામ શક્ય નથી, તેથી દરેક એવું જ ઈચ્છે છે કે તેની પાસે પૂરતા પૈસા હોય. અને તે દરેક જરૂરિયાત પૂર્ણ કરવા સક્ષમ હોય. તેના માટે તેઓ ખૂબ મહેનત પણ કરે છે, અને જે લોકો પોતાના જીવનમાં મહેનત કરે છે, તેમની પાસે કોઈ પૈસાની તંગી રહેતી નથી, અને એક દિવસ તે ખૂબ જ અમીર આદમી પણ બને છે.
પરંતુ ઘણા લોકો એવા હોય છે જેર ઘણી મહેનત કરતાં હોવા છતાં પોતાની જિંદગીમાં પૈસા નથી કમાઈ શકતા. જો તમારી સાથે પણ આવું જે થતું હોય તો બિલકુલ ગભરાશો નહી. કારણ કે હિન્દુ ધર્મ ધર્મ શાસ્ત્ર મુજબ ઘણા આવા ઘણા ઉપાયો છે, જેનો ઉપયોગ કરીને તમે પૈસા કમાઈ શકો છો ને સફળતા મેળવી શકો છો. પરંતુ હા આ ઉપાય કરતાં પહેલાં કોઈ વ્યક્તિની સલાહ જરુર લેવી.
જ્યોતિષીઓ દ્વારા કહેવામાં આવે છે કે કોઈ વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની ખરાબ અસર થતી હોય તો તે વ્યક્તિને કોઈપણ કામમાં સફળતા પ્રાપ્ત થતી નથી. અને તેનું જીવન હંમેશાં મુશ્કેલીથી ભરેલું રહે છે. જીવનની આ મુશ્કેલીઓ દૂર કરવા માટે જાણીતા જ્યોતિષ દીક્ષા રાઠીએ કેટલાક ઉપાયો સૂચવ્યા છે.

મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા માટેના સરળ ઉપાયો-
ઘરની નકારાત્મકતા દૂર કરવાથી અને ઘરની પોઝિટિવતા વધારવા માટે દરેક રવિવારે ઘરના મુખ્ય દ્વાર પર કંકુનો છંટકાવ કરવો. અને ત્યારબાદ દરવાજાની બંને બાજુ ઘીનો દીવો કરવો.આમ ક રવાથી થોડા જ દિવસોમાં તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ વધશે.
રવિવારે અથવા કોઈ પણ દિવસે સવારે સ્નાન કર્યા પછી પૂજામાં ઉપયોગ થાય છે તે લાલ દોરો એટલે કે નાડાછડીને કેસરથી રંગીને તમારા ઘરના મુખ્ય દ્વાર પર બાંધી દો. આ કરવાથી ઘર માં આવતી નકારાત્મકતા દૂર થશે અને ઘરમાં પોઝિટિવ માહોલ બની જશે. જેનાથી ઘરની તરક્કી થાય છે.
દરરોજ સવારે સ્નાન કરીને તાંબાના લોટામાં પાણી ભરીને ફૂલ, કુમકુમ અને ચોખા નાખીને ત્યારબાદ કોઈ નજીકના વડના ઝાડને ચડાવી દો. આમ કરવાથી ઘરની સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.
કોઈપણ શુભ દિવસ ના દિવસે સ્ફટિક શ્રીયંત્ર તમારા ઘરે લાવો અને તેને ઘરે અથવા દુકાનમાં સ્થાપિત કરો. એ વાતનું ધ્યાન રાખો કે શ્રીયંત્રની દરરોજ પૂજા કરવી જોઈએ. જો દરરોજ પૂજા કરવી શક્ય નથી તો કોઈ લાલ કપડામાં બાંધીને તેને તિજોરીમાં મૂકી રાખવું. આમ કરવાથી પૈસાનું આગમન શરૂ થાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here