હૃદય રોગ, લકવા, કોઢ અને પથરી દરેક રોગની આ એક જ દવા, ઘરે વાવો ફક્ત આ એક છોડ

0

આજકાલ લોકોની લાઈફસ્ટાઈલના કારણે ઘરે ઘરે કોઈને અને કોઈને ગંભીર બીમારી થતી જ હોય છે. તેના માટે તેઓ મોંઘી મોંઘી દવાઓ અને ઓપરેશનનો સહારો લેતા હોય છે પણ તે છતાં તેમને કોઈ ફરક પડતો નથી. આ ગંભીર બીમારીઓ જેવીકે હૃદય રોગ, લકવા, કોઢ (સફેદ ડાઘ), લીવરમાં તકલીફ, અસ્થમા અને નપુંસકતા આ દરેક રોગનો એક જ ઈલાજ છે અને એ પણ બહુ સરળ અને સસ્તો છે તમે તમારા ઘરના બગીચા કે પછી કિચન ગાર્ડનમાં આ છોડ ઉગાડી શકો છો. હા મિત્રો તમે સાચું વાંચ્યું છે આજે અમે તમને એક એવા છોડ વિષે જણાવીશું જેના ઉપયોગથી મોટાભાગની ગંભીર બીમારીઓ દુર થઇ જશે.

પહેલા તમને એ છોડની થોડી માહિતી જણાવી દઈએ. આ છોડને લોકો અલગ અલગ નામથી ઓળખતા હોય છે. પથ્થર ચટ્ટ છોડ, પથરી પાનનો છોડ, અને પખાણ ભેદ એવા અનેક નામથી ઓળખાય છે આ છોડના પાનનો ટેસ્ટ થોડો ખટાશ પડતો અને થોડો તૂરો હોય છે. હવે એ પણ જાણી લો કે તમને આ છોડ ક્યાં મળશે તો આ છોડ તમને તમારી નજીકની લગભગ દરેક નર્સરીમાં મળી જશે જો ત્યાં નહિ મળતી હોય તો એ મંગાવી પણ આપશે. હવે જાણી લો કે કેવી બીમારીમાં તેનો કેવો ઉપયોગ કરશો.

૧. પથરી – શરીરના બીજા કોઈપણ ભાગ કરતા પથરી જયારે પિત્તાશયમાં હોય છે ત્યારે ખુબ દુખાવો આપે છે. પિત્તાશયમાં રહેલી પથરીને તમારે આ છોડની મદદથી ઓગાળવા માટે દરરોજ સવારમાં તમારે આ છોડના બે પાન ભૂખ્યા પેટે લેવાના છે આમ કરવાથી પથરી થોડા જ સમયમાં ઓગળી જશે અને પેશાબમાર્ગથી નીકળી જશે. આયુર્વેદમાં આ છોડને ભસ્મ છોડથી ઓળખવામાં આવે છે.

૨. જે પણ પુરુષોને નપુંસકતા કે પછી નબળાઈ જેવી તકલીફ હોય તેઓએ આ પાન સાથે વરીયાળીનું સેવન કરવું જોઈએ, રેગ્યુલર વપરાશથી આપની આ સમસ્યા કાયમ માટે દૂર થઇ જશે.

 

૩. કોઢ (સફેદ ડાઘ) – આજકાલ આપણો સમાજ ભલે આધુનિક થઇ ગયો હોય પણ અમુક લોકોની માનસિકતા આપણે ક્યારેય નહિ બદલી શકીએ. આજે પણ અમુક વ્યક્તિ કે જેને કોઢ થયો હોય છે એમની સાથે અછૂત જેવું વર્તન કરવામાં આવે છે. ચાલો તમને જણાવી દઈએ કે એવા મિત્રોને આ છોડથી કેવીરીતે લાભ થશે. આ છોડના પાનના રસને નિયમિત તેમના સફેદ ડાઘ પર લગાવવામાં આવે તો ડાઘ મટી પણ જશે અને ચહેરો સુંદર પણ બની જશે.

૪. હૃદય રોગ – જે પણ મિત્રોને હૃદયની કોઈ બીમારી કે પછી તકલીફ હોય તેઓની માટે આ છોડ વરદાન સ્વરૂપ છે. આ છોડના નિયમિત સેવનથી બીમારીમાંથી રાહત તો મળે જ છે સાથે સાથે હાર્ટએટેક થવાના ૫૦ ટકા ચાન્સ ઘટી જાય છે. આ છોડમાં ઓમેગા ૩ ભરપુર માત્રામાં હોય છે જે હૃદયની બધી બીમારીમાંથી રાહત અપાવે છે.

૫. જે મિત્રોને બોલવામાં તકલીફ થતી હોય એટલે કે અટકી અટકીને બોલતા હોય અચકાતા હોય તેવા મિત્રો જો આ છોડના પાનનું સેવન નિયમિત કરે તો થોડા જ સમયમાં તેમની દરેક તકલીફ દુર થતી હોય છે અને તેમનો અવાજ સારો થઇ જાય છે.

૬. લકવા – જે મિત્રોને આ લકવાની સમસ્યા છે તેઓએ આ છોડના પાનના રસમાં થોડું ઓલીવ ઓઈલ ઉમેરીને ગરમ કરીને જ્યાં લકવાની અસર છે ત્યાં લગાવવામાં આવે તો થોડા જ દિવસમાં ફરક તમને દેખાશે.

૭. જે મિત્રોને પેશાબ સંબંધિત કોઈ તકલીફ છે તેઓને આ છોડના ૧૦ પાનને એક ગ્લાસ પાણીમાં ઉકાળીને એ પાણી પીવાથી પેશાબ સંબંધિત કોઈપણ સમસ્યા હશે તો દુર થઇ જશે.

તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી એ તો અમને જણાવવાનું જ છે પણ સાથે સાથે તમે કે તમારા પરિવારમાં કોઈએ આ છોડનો ઉપયોગ કર્યો હોય તો તેમના અનુભવ પણ અમને જણાવો. બીજા મિત્રો સાથે આ માહિતી શેર કરીને તેમને મદદરૂપ થાવ.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here