લાખો રૂપિયા ની જરૂર નહીં , બસ 5 રૂપિયા માં થશે કૅન્સર નો ઈલાજ – વાંચો ખાસ માહિતી

0

કૅન્સર એક જાનલેવા બીમારી છે અને તેનો ઈલાજ પણ ઘણો મોંઘો છે. આજે કેન્સર વિભિન્ન કારણો થી વધુ પ્રમાણ માં ફેલાય રહ્યું છે . બાળકો હોય કે ઘરડા , સ્ત્રી હોય કે પુરુષ બધા આ ઘાતક બીમારી ના લપેટા માં આવી રહ્યા છે. કેન્સર ના ઈલાજ દરમિયાન કિમોથેરેપી કે રેડિયેશન ના પ્રયોગો કરાઇ છે. તમને જાણી ને આશ્ચર્ય થશે કે આ બંને પ્રયોગો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે.

જ્યાં એના થી કેન્સર ના દર્દી ને થોડો આરામ મળે ત્યાં જ એના થી થવા વાળા નુકશાન ને પણ દર્દી એ જ સહન કરવું પડતું હોય છે. જો કે કિમોથેરેપી અને રેડિયેશન નો પ્રયોગ કેન્સર કોશિકાઓ નો નાશ કરવા માટે થતો હોય છે. પરંતુ એની સાથે બીજી સ્વસ્થ કોશિકાઓ ને પણ નષ્ટ કરવા લાગે છે. અને આ જ કારણે વધુ પડતા દર્દીઓ આ જાન લેવા બીમારી સામે વધુ લડી નથી શકતા અને એ મુત્યુ પામે છે.

પણ કેન્સર સામે લડવા માટે બીજો પણ ઉપાય છે જે ઘણો પ્રભાવી મનાય છે. એમાં નો એક ઉપાય આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આ એક બિલકુલ સહેલો ઉપાય છે જેમાં ફક્ત બે વસ્તુઓ ની જરૂર પડે છે. અને સારી બાબત એ છે કે આ બંને સામગ્રી તમને તમારી રસોઈ માં મળી જશે કે પછી તમે એને કોઈ કરિયાણાની દુકાન પર થી ખરીદી શકો છો. તો ચાલો જાણીએ એ નુસખા વિશે જે કેન્સર નો કરી દેશે જડ મૂળ થી ખાત્મો.

એ જાદુઈ સામગ્રી છે : મધ અને ખાવા નો સોડા

રિસર્ચ માં મળ્યું છે કે આ બંને કેન્સર ની કોશિકાઓ ને નષ્ટ કરવા માં ખૂબ જ મદદગાર છે. એટલા માટે દુનિયા ભર માં નેચરોપેથી ચિકિસ્તક આ ઉપયોગ કરવા ની સલાહ દે છે. આના પર પણ અધ્ધયન ચાલુ છે જેથી ભવિષ્ય માં એનો વધુ પ્રભાવી ઉપયોગ વિશે જાણી શકાય. આ ઉપયોગ ફક્ત મદદગાર નહીં પરંતુ સસ્તો પણ છે . અને એને બધા કોઈ કરી શકે છે.

કેવી રીતે કરવા નું એનું સેવન ?

એના માટે ત્રણ ચમચી ઓર્ગનીક મધ એક ચમચી માં બેકિંગ સોડા ઉમેરી અને એ પેસ્ટ ને થોડી મિનિટો માટે ગરમ કરો. એને દિવસ માં ત્રણ વખત જરૂર લો. એક મહિના પછી જ્યારે તમે સીટી સ્કેન કરાવશો તો ટ્યુમર નો આકાર ઘણો ઓછો થઈ ગયો હશે. આની સાથે સ્વસ્થ ક્ષારિય ખોરાક જરૂર લો. સાથે જ કોઈ સારા ચિકિત્સક ની સલાહ પણ લો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here