લાખ કોશિશો પછી પણ તમે આ 5 કામ ક્યારેય નહીં કરી શકો, કોશિશ કરી ને જોઈ લો….તમે પણ ટ્રાય કરો આ 5 કામ

આ 5 કામ ક્યારેય નહીં કરી શકો – આ દુનિયા માં બધી રીત ના લોકો હોય છે. કોઈ તો એમને પોતાને બધા થી અલગ માને છે. એવા લોકો ને અનુસાર એ દુનિયા ના બધા કામ માં માહિર હોય છે. પણ એવું નથી હોતું. દુનિયા માં ઘણા એવા કામ છે,જેમને એ શું કોઈ પણ નથી કરી શકતા. હવે તમે વિચારતા હશો કે એ કામ છે ક્યાં , જેમના વિસે હું વાત કરી રહી છું. જણાવી દઈએ કે એ બધા કામ તમારી બોડી થી જોડાયેલ છે.

સાંભળવા માં ભલે સેહલા લાગે પણ કરવું ખૂબ જ અઘરું છે.આ કામ ને કરવા માટે તમારે તમારી બોડી ના અંગો નો ઉપયોગ કરવા નો રેહશે. પણ એને કરવું આટલું સહેલું નથી, જેટલું સાંભળવા માં લાગે છે. તો ચાલો જાણીએ આજે અમે તમને 5 એવા કામો વિસે જણાવવા જઈ રહ્યા છીએ ,જેને કરવા ખૂબ અઘરા છે.

આ 5 કામ ક્યારેય નહીં કરી શકો .

તમારી જીભ થી તમારી કોણી ને ટચ કરો:એના વિસે સાંભળી ને એવું લાગે છે કે આ ક્યાં મુશ્કેલ કામ છે,પણ તમને જણાવી દઈએ કે આ સાંભળવા માં જેટલું સહેલું લાગે છે એટલું છે નહીં. જો તમે પણ તમારી જીભ થી કોણી ને અડવા ની કોશિશ કરો તો શાયદ તમે એ કામ માં કામયાબ થઈ જશો . પણ આ કામ લગભગ નામુમકીન છે. ભરોસો ન હોય તો એક વખત કરી ને જોઈ લો.

વગર આંખ ઝપકાવ્યા વિના છીંક ખાઓ:જો કે આ સાંભળી ને આટલું અઘરું નહીં લાગે. પણ તમે એક વખત જાણી લો કે આજ સુધી કોઈ નથી કરી શક્યું. જો તમે મુશ્કેલ કામ કરવા માં માહિર હશો તો શાયદ તમે આ કરી શકશો. પણ તમારી જાણકારી માટે જણાવી દઈએ કે તમે લાખ કોશિશ કરશો તો પણ આ કામ નહીં કરી શકો. એક વખત ટ્રાય કરી જુઓ શાયદ તમે કામયાબ થઈ જાઓ અને ઇતિહાસ રચી દો.

પગ ની ટ્રિક:જો તમને એ ભ્રમ છે કે તમે એક સાથે ઘણા કામ કરી શકો છો તો આજે અમે તમને એક એવી ટ્રિક વિસે જણાવવા જઈ રહ્યા છીએ જે કરવું લોઢા ના ચણા ચાવવા જેવું કામ છે. પણ તમે લગભગ કરી શકો .એને કરવા માટે સૌથી પહેલા તમારા ડાબા પગ ને જમીન થી થોડો ઊંચો કરી અને એને કલોક વાઇસ ફેરવો અને જમણા પગ ને એન્ટી કલોક વાઇસ ફેરવો. જો તમે એવું કરી શકો સાચે તમે દુનિયા ના મહાન વ્યક્તિ હશો.

આંગળી વાળી ટ્રિક:મુશ્કેલ કામો કરવા નો તમને શોખ છે તો આ કામ શાયદ તમારા માટે જ બન્યું છે. આજે અમે તમને આંગળી ની એક એવી ટ્રિક ને વિસે જણાવવા જઇ રહ્યા છીએ જે શાયદ તમે કરી શકો. સૌથી પહેલા તમારી વચ્ચે વાળી આંગળી ને હથેળી તરફ વાળો કોઈ પ્લેન જગ્યા ઉપર રાખો. એના પછી તમારો અંગૂઠો ઉઠાવો અને છેલ્લી આંગળી પણ ઉઠાવો. એના પછી તમે તમારી રિંગ ફિગર એટલે કે અનામિકા વાળી આંગળી ઉઠવવા ની કોશિશ કરો. યકીન કરો કે તમે ગમે એટલા મહારથી કેમ ન હોઉં આ નહીં કરી શકો.

જીભ થી તમારી નાક અડકો:આવું કરવું સાધારણ રીતે કોઈ માણસ માટે સંભવ નથી. કોઈ પણ સામાન્ય માણસ ની જીભ ની આટલી લંબાઈ ન હોય જે એ એમની નાક સુધી લઈ જઈ શકે. જો કે એ કરવું અસંભવ છે. કારણકે આ દુનિયા માં ઘણા એવા લોકો પણ છે જેમની જીભ સામાન્ય માણસ ની તુલના માં ઘણી લાંબી હોય છે. એ લોકો જીભ થી નાક ને અડકવા નું કામ સેહલાઈ થી કરી શકે છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!