લગ્નજીવનમાંથી ગાયબ થઇ ગયો છે રોમાંસ, તો આ 4 તરીકાઓથી પાર્ટનરને લાવો નજીક…વાંચો આર્ટિકલ

ઘર અને ઓફીસ બંનેની જવાબદારીઓ નિભાવતા નિભાવતા તમે એટલા બીઝી થઇ જતા હોય છો કે તમને તે અહેસાસ જ નથી થાતો કે લગ્ન જીવન એકદમ બોરિંગ બની ગયું છે. જો આવું જ કઈક તમારી સાથે પણ થઇ રહ્યું છે તો આ 5 ટીપ્સ તમારી લાઈફમાં ફરીથી રોમાંસનો તડકો લગાવામાં તમારી મદદ કરી શકે તેમ છે. 1. અતીતની વાતો:પાર્ટનરની સાથે સમય વિતાવવાનાં સમયે સાથે વિતાવેલા સુંદર લામ્હાઓને એકસાથે યાદ કરો. ધાય્ન રાખો કે ઈમોશલ થઈને પાર્ટનર પાસ્ટની કોઈ પણ એવી વાતો ન કરો જેનાથી તેમનો મુડ ખરાબ બની જાય. તમારા પાર્ટનર સાથે એવી જ વાતો શેઈર કરો જેને તમે સાથે વિતાવેલી છે.

2. સાથે સુઓ:પાર્ટનર સાથે સુવાથી તમારો રિશ્તો મજબુત બને છે. જો કે આજકાલબીઝી લાઈફના ચાલતા ઘણીવાર એ પણ સંભવ નથી થઇ શકતું, પણ જ્યારે પણ મૌકો મળે તેને અહેસાસ અપાવો કે તેઓ તમારા માટે કેટલા જરૂરી છે.

3. હાથોમાં હાથ:એકબીજાની સાથે હાથ પકડીને કોઈ મૌકો ન ગુમાવો. જ્યારે મૌકો મળે પોતાના સાથીનો હાથ જરૂર થામી લો. આવું કરવાથી સ્ટ્રોંગ ફીલિંગ મહેસુસ થવાની સાથે સાથે તમારો રિશ્તો પણ મજબુત બનશે. યાદ રાખો કે તમે ક્યારેય રસ્તા પર છાતા સમયે કે રેસ્ટોરેંટ માં ચા પિતા સમયે તમારે એકબીજાનો હાથ જરૂર પકડવો જોઈએ.

4. ગળે જરૂર મળો:જો તમે ઈચ્છો છો કે તમારી લાઈફમાં પહેલાનું રોમાંચ ફરીથી આવી જાય તો તેના માટે કમસે કમ દિવસમાં એકવાર પોતાના પાર્ટનરને ટાઈટ હગ જરૂર આપો. જણાવી દઈએ કે આવું કરવાથી હેપ્પ્પીનેસ હોર્મોન્સ એક્ટીવ થઇ જાતા હોય છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!