OMG: લગ્ન પહેલાના 1 વર્ષમાં આ બધી બાબતો વિચારતી હોય છે યુવતીઓ…અંદરની વાતો જાણો ક્લિક કરીને

લગ્ન પહેલા પોતાના રીશ્તાઓને લઈને ઘણા એવા સવાલો થતા હોય છે એક યુવતીના મનમાં. લગ્નનું પહેલું એક વર્ષ તો ખુબ જ ખાસ હોય છે. તો જાણો શું ચાલી રહ્યું હોય છે યુવતીઓના મનમાં? શરૂઆતમાં તો બધું જ ઠીક જ લાગતું હોય છે પણ જેમ જેમ સાથે રહેવા લાગીએ છીએ તેમ તેમ એકબીજાનો આદતો વિશેની જાણ થાય છે. એવામાં પતિની અજીબ-અજીબ આદતો પણ સામે આવતી હોય છે તો ખુદ પર સવાલ ઉઠતો હોય છે કે આખરે શું વિચારીને કર્યા હોય છે લગ્ન.તેનાબાદ નોકરીપેશા યુવતીઓ એ વાતથી પરેશાન થઈ જાતી હોય છે કે પોતાના પૈસા શેઈર કરે કે પછી પોતાની પાસે જ રાખે. લગ્ન પહેલા તો બધા જ પૈસા પોતાના પર જ ખર્ચ કરતી હોય છે પણ લગ્ન બાદ તે જ પૈસા ને પતી સાથે શેઈર કરે ભવિષ્ય માટે સેવ કરે, આ સવાલ મનમાં જરૂર પરેશાન કરે છે.લગ્ન બાદ જ્યારે એક જ બાથરૂમ શેઈર કરવું પડતું હોય છે તો ઘણી યુવતીઓને આ બાબત પસંદ નથી આવતી, તેનું કારણ એ છે કે યુવકોને બાથરૂમ ગંદુ કરવાની આદત હોય છે.
પતિઓનો ગંભીર સ્વભાવ પણ ઘણીવાર બોર કરી દેતું હોય છે. એ તેવું વિચારવા પર મજબુર કરી દેતા હોય છે કે મેં આ યુવકને લગ્ન માટે શા માટે પસંદ કર્યો.લડાઈ કોઈપણ વાત પર શરુ હોય પણ તે બીજે ક્યાંક પહોંચી જાતી હોય છે..સમસ્યાને ઉકેલાવાના બદલે વધુ ઉલજા દેવાની આદત પત્નીઓને વધુ હોય છે.
લગ્ન બાદ સાસરે જઈને સાડી પહેરવી પડતી હોય છે. ઘણી યુવતીઓને તે પસંદ નથી આવતું. પોતાના માતા-પિતા પાસે ક્યારેય પહેરવા પર સાંભળવું ન પડતું હોય, પણ અચાનક આટલો બદલાવ કરવો થોડો મુશ્કિલ લાગતો હોય છે.ઘરમાં તો બોલવાની પુંરી આઝાદી મળતી હોય છે પણ લગ્ન બાદ નવા ઘરમાં બોલવા પહેલા ખુબ જ વિચારવું પડતું હોય છે કે ક્યાંક કોઈક ને કોઈ વાતનું ખોટું નાં લાગી જાય.જરૂર કરતા વધુ રિશ્તેદારી નિભાવવી કોઈને પસંદ ન હોય પણ બધાનો ખ્યાલ રાખવો પડતો હોય છે માટે રિશ્તેદારો માટે એવું કરવું પડતું હોય છે. લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!