લગ્ન પહેલા જ દુલ્હનિયા સોનમ કપૂર પર પતિએ લગાવી આ તગડી પાબંદી, દિલ તૂટી શકે છે તમારું….જાણો શું છે મામલો? વાંચો અહેવાલ

0

સોનમ કપૂર અને દિલ્લીનાં બીઝનેસમૈન આનંદ અહુજા 8 મૈ નાં રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેનાં પરિવારોમાં લગ્નને લઈને તૈયારીઓ ખુબ જ જોર શોરમાં ચાલી રહી છે. સોનમના લગ્નની શરૂઆત મહેંદી રસ્મથી કરવામાં આવશે. સોનમ અને આનંદ વચ્ચેની બોન્ડીંગ તો તમે તસવીરોમાં જોઈ જ હશે. એટલું જ નહી અસલ જીવનમાં પણ આંનદ સોનમનું ખુબ જ ધ્યાન રાખે છે. જ્યાં એક તરફ પૂરું કપૂર ખાનદાન સોનમનાં લગ્નની તૈયારીમાં લાગેલું છે, જ્યારે સોનમ સોશિયલ મીડિયા પર પોતાના લગ્નની ઝલક ફેંસ સાથે શેઈર કરી રહી છે. 24 કલાકમાંનાં 18 કલાક સોનમ સોશિયલ મીડિયા પર એક્ટીવ રહે છે.
તમને જાણીને હેરાની લાગશે કે સોનમને આ મીડિયાની એટલી લત લાગી ચુકી છે કે તેના થનારા પતિએ લગ્ન પહેલા જ તેના માટેના નિયમો બનાવી નાખ્યા છે. કેમ કે સોનમ વધુ પડતો સમય મીડિયા પર વિતાવે છે એવામાં આનંદે કહ્યું કે સોનમને સુતા પહેલા તેનો ફોન બાથરૂમ કે હોલમાં ચાર્જમાં લગાવનો રહેશે જેથી તે સોશિયલ મિડીયાથી દુર રહી શકે.
જો કે આનંદે બનાવેલો આ નિયમ પરફેક્ટ છે. સોનમ અને આનંદ સીખ રીત રીવાજથી લગ્ન કરવાના છે. તેના લગ્નમાં માત્ર હવે 2 દિવસ જ બાકી રહી ગયા છે. એવામાં ઘરના લોકો પૂરું ધ્યાન આપી રહ્યા છે કે લગ્નમાં કોઈ ચીજની કમી નાં રહે.
અનીલ કપૂરના ઘરે ફિલ્મી સિતારાઓની ઉપસ્થિતિ થવા લાગી છે. હાલમાં જ વરુણ અને જૈક્લીન સિવાય અભિનેતા અનુપમ ખૈર, સતીશ કૌશિક અને સંજય કપૂર પત્ની સાથે અનીલ કપોરના ઘરે પહોંચી ચુક્યા છે.
લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!