લગ્ન પછીના થોડાક જ દિવસોમાં ઈશા અંબાણી નો દેખાવ બદલાઈ ગયો, લોકોએ કહ્યું પૈસા પણ હકીકત ને છુપાવી ન શક્યું

0

ધીરૂભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલનું Annual 2018 ફંક્શન છેલ્લા શુક્રવારનાં રોજ આયોજિત થયું હતું જેમાં તમામ ફેમસ સેલિબ્રિટી હાજર રહ્યા હતા. મુકેશ અંબાણી અને નીતા અંબાણી પોતાની સંપૂર્ણ ફેમિલી સાથે હાજર રહ્યા હતા સાથે સાથે ઈશા, પતિ આનંદ પીરામલ અને સાસૂ માં સ્વાતિ પીરામલ સાથે જોવા મળી હતી. લગ્ન બાદ ઈશા અંબાણી આ ફંકશનમાં પહેલી વાર જોવા મળી હતી..ફોટોસ માં જોઈ શકો છો કે ઈશા અંબાણી પતિ અને સાસૂ માં સાથે જોવા મળી હતી.  

મુકેશ અંબાણીનો પ્રથમ પુત્ર આકાશ અંબાણી પોતાની ફિયાન્સ શ્લોકા મહેતા સાથે પહોંચ્યો હતો. ફોટોસ માં તમે જોઈ શકો કે આકાશ-શ્લોકા એકબીજાના હાથમાં હાથ નાખેલા જોવા મળ્યા હતા. મુકેશ અંબાણી નો બીજો પુત્ર અનંત અંબાણી પણ તેની ફિયાન્સ રાધિકા જોડે જોવા મળ્યો હતો. આ ફંક્શનમાં ઐશ્વર્યા રાય બચ્ચન દીકરી આરાધ્યા સાથે જોવા મળી હતી. ઐશ્વર્યા રાયે Black કલરનો ડ્રેસ પહેર્યો હતો. તો આરાધ્યા પણ કુલ લુકિંગ લાગી રહી હતી.. અભિષેક બચ્ચન, નવ્યા નવેલી નંદા, ગૌરી ખાન અને રવીના ટંડન સહિત ઘણી સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ દરમિયાન ઈશાએ ફ્લાવર પ્રિંટનો ડ્રેસ માં ખુબ સુંદર લગતી હતી.તમને જણાવી દઈએ કે, આ સ્કૂલમાં બોલિવુડ સહિત અન્ય ક્ષેત્રોની હસ્તીઓના બાળકો અભ્યાસ કરે છે.

લગ્ન પછી પહેલી વાર જોવા મળી ઈશા અંબાણી… જુવો કેટલી બદલાઈ ગઈ, અંબાણી સ્કૂલના કાર્યક્રમમાં પતિ-સાસુ સાથે આવી ઈશા ઐશ્વર્યા રાઈ બચ્ચન એક બેસ્ટ અભિનેત્રી હોવાની સાથે સાથે એક બેસ્ટ માં પણ છે. મોટાભાગે ઐશ પોતાની દીકરી આરાધ્યા ની સાથે ઇવેન્ટ માં નજરમાં આવે છે. આગળના દિવસોમાં આરાધ્યા પોતાના માતા-પિતા સાથે ઈશા અંબાણી ના લગ્ન માં નજરમા આવી હતી. હાલ આરાધ્યા એક અન્ય કારણને લીધે ચર્ચા માં આવી ગઈ છે.હાલમાં જ આરાધ્યા ની સ્કૂલ માં એન્યુલ ફંક્શન નું આયોજન થયું હતું. આ દરમિયાન આરાધ્યા એ ડાન્સ પરફોર્મેન્સ આપ્યું હતું. પોતાની દીકરી ના આ ખાસ અંદાજ ને જોવા માટે ઐશ-અભી તેની સ્કૂલ પહોંચ્યા હતા. આરાધ્યા ના આ પરફોર્મેન્સના અમુંકે વિડીયો અને તસ્વીરો સામે આવી છે.
પરફોર્મેન્સના દરમિયાન ઐશ-અભી એ પોતાના ફોનમા તેનો વિડીયો પણ બનાવ્યો હતો. આ દરમિયાન ઐશ ની સાથે નીતા અંબાણી અને અભિનેત્રી કરિશ્મા કપૂર પણ નજરમાં આવી રહ્યા છે.અબરામ પણ પોતાના માતા-પિતા શાહરુખ અને ગૌરી ખાન ની સાથે સ્કૂલ માં પહોંચ્યા હતા. આગળના વર્ષે અબરામે પોતાના પિતા ની ફિલ્મ સ્વદેશ ના ગીત ‘એ તારા વો તારા’ પર પરફોર્મ કર્યું હતું.તે સમયે અબરામ ની સાથે તેના મોટા ભાઈ-બહેન આર્યન અને સુહાના પણ પહોંચ્યા હતા. જો કે આ વખતે અબરામ પોતાના એન્યુઅલ ફંક્શન માં પરફોર્મ કરતા નજરમાં આવ્યા ન હતા.

આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

હવે તમે તમારા મોબાઈલમાં જ ડાઇરેક્ટ ગુજ્જુરોક્સના તમામ જોક્સ,સુવિચાર અને પોસ્ટની મજા લઇ શકો છો..🤗
અમારી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને રોજ મેળવો ગુજરાતી જોક્સ, સુવિચાર અને ઘણું બધું..
ડાઉનલોડ કરવા માટે “GujjuRocks” 👈અહીં ક્લીક કરો.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here