લગ્ન પછી વિરાટ-અનુષ્કા શિફ્ટ થાશે આ આલીશાન ફ્લેટમાં, કિંમત જાણીને હેરાન રહી જાશો….વાંચો આર્ટીકલ

0

હર કોઈ જાણે છે કે અનુષ્કા-વિરાટ જ્યારથી રિલેશનમાં આવ્યા છે ત્યારથી જ હંમેશા ચર્ચામાં રહ્યા છે. સાથે જ તેની સાથે જોડાયેલી કોઈ પણ વાત હોય તે છુપી રહીં નથી. તેમની સાથે જોડાયેલી એક નવીજ અને સનસની ખબર હાલ અમે લાવ્યા છીએ.

રીપોર્ટના આધારે જાણવામાં આવ્યું છે કે અનુષ્કા અને વિરાટ ટૂંક સમયમાં જ લગ્નના પવિત્ર બંધનમાં જોડાવાના છે. જો કે તેના વિશેની અન્ય માહિતી તો નથી પણ  E24 રીપોર્ટના આધારે તેઓએ એ પણ નક્કી કરી લીધું છે કે લગ્ન બાદ તેઓ ક્યા રેહશે. વિરાટે મુંબઈના વોર્લી વિસ્તરામાં એક આલીશાન ફ્લેટ ખરીદ્યો છે, તેના આ આલીશના ઘરનું નામ ‘ઓમકાર’ છે. કોહલીનું આ ઘર એપાર્ટમેંટના “C” બ્લોકમાં સ્થિત છે. કોહલીએ પોતાનું આ ઘર 2018 વર્ષના સમયમાં મેળવશે.

તોએએ નક્કી કર્યું છે કે લગ્ન બાદ બન્ને આ જ ઘરમાં શિફ્ટ થાશે.

સપનાથી ભરેલા આ શહેરમાં, પોતાના રંગીન સપના પુરા કરવા માટે વિરાટે આ આલીશાન ફ્લેટ ખરીદ્યો હતો. અનુષ્કા-વિરાટનું આ આલીશાન ઘર સમુદ્રના સુંદર નજારા નજીક સ્થિત છે. વિરાટે આ ફ્લેટ 34 કરોર જેટલી કિંમતમાં 35 માં ફ્લોર પર મુંબઈમાં એક લગ્ઝરી એપાર્ટમેંટમાં ખરીદ્યું હતું.

વિરાટે આ ક્રેડીટ પોતાની પ્રેમિકા અનુષ્કા શર્માને આપ્યુ છે, અને તેને જ લકી માને છે કેમ કે વિરાટે તેમનું આ લગ્ઝરીયસ ઘર અનુષ્કા માટે જ ખરીદ્યું હતું.

અમુક સમય પહેલા જ્યારે અનુષ્કા-વિરાટે સગાઈ કરી હતી ત્યારે જ તેઓએ વોર્લી વિસ્તારમાં ફ્લેટ બુકિંગ કરવા માટેની તૈરાઈ શરુ કરી દીધી હતી.

યુવરાજ સિંઘે પણ આજ એપાર્ટમેંટના 29માં ફ્લોર પર પોતાનો ફ્લેટ બુક કરાવ્યો હતો. જેને લીધે યુવરાજ અને વિરાટ અકેબીજાના પાડોશી બની ચુક્યા છે.

દરેક લોકો મીટ માંડીને જ બેઠા છે કે ક્યારે અનુષ્કા-વિરાટ લગ્નમાં બંધાઈ જાશે. બોલીવુડ અને ક્રિકેટ સ્ટાર્સના ઘણા એવા લોકોની લવ સ્ટોરી અધુરી કે વિચિત્ર રહી છે. પણ આશા છે કે આ સ્વીટ કપલની લવ સ્ટોરી કઈક અલગ અને નવો મોડ આપે અને તેને લગ્નમાં બદલી નાખે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.