લગ્ન પછી પણ હીટ ફિલ્મો આપી રહી છે આ 13 એક્ટ્રેસ, આ વર્ષે રીલીઝ થાશે આ ફિલ્મ….

0

બોલીવુડમાં મોટાભાગે કોઈ એક્ટ્રેસેસનું કેરિયર નાનું જ માનવામાં આવે છે. ખુબ જ ઓછા ચાન્સ હોય છે જ્યાર કોઈ એક્ટ્રેસ પોતાની ગજબની સુંદરતા અને એક્ટિંગના દમ પર લાંબી સફર કરી જાતી હોય છે. કેમ કે મોટાભાગે ફ્લોપ ફિલ્મો આપ્યા બાદ એકટ્રેસ લગ્ન કરી લેતી હોય છે કે પછી બીઝનેસ સાથે જોડાઈ જાતી હોય છે. પણ એમાંની અમુક એક્ટ્રેસ એવી પણ છે જેઓ લગ્ન કર્યા પછી પણ બોલીવુડ પર પોતાનો કબ્જો જમાવી બેઠી છે. આવો તો જાણીએ આ અભિનેત્રીઓ વિશે..1. વાત કરીયે કરીના કપૂર ખાનની જેઓએ 2012 માં એક્ટર સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે લગ્ન પછી તેમણે ફિલ્મ સિંઘમ અને બજરંગી ભાઈજાન માં લીડરોલમાં નજરમાં આવી હતી. બંને ફિલ્મ ખુબ જ હીટ રહી હતી.
2. વાત કરીયે બોલીવુડ ડ્રીમ ગર્લ હેમા માલિની ની તો જણાવી દઈએ કે તેમણે સુપર સ્ટાર ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા પછી પણ તે ફિલ્મ નસીબ, સત્તે પે સતા અને બાગબાન જેવી ફિલ્મોમાં નજરમાં આવી હતી, અને ફિલ્મો ખુબ જ હિટ રહી હતી.
3. જુહી ચાવલાએ લગ્ન કરવામાં કોઈ વાર લગાડી ન હતી પણ લગ્ન પછી પણ તેણે પોતાનું ફિલ્મી કેરિયર યથાવત રાખ્યું હતું. લગ્ન પછી યેસ બોસ, ભૂતનાથ અને ઈશ્ક જેવી સુપરહીટ ફિલ્મો આપી છે.
4. બોલીવુડની ચુલબુલી એક્ટ્રેસ માનવામાં આવતી કાજોલે પણ લગ્ન પછી ફના અને માય નેમ ઇસ ખાનમાં  જબરદસ્ત અભિનય કરી બતાવ્યું કે તેની સફર આટલી જલ્દી ખત્મ થવાની નથી. જણાવી દઈએ કે અ જ વર્ષ તેની ફિલ્મ ‘ઈલા’ પણ આવવાની છે.
5.પોતાની દમદાર એક્ટિંગથી બોલીવુડમાં નામ ક્માવનારી એક્ટ્રેસ કોંકણા સેને લગ્ન પછી પણ ફિલ્મોમાં કામ કરવાનું યથાવત રાખ્યું હતું. તેમણે સુપર હીટ ફિલ્મ લીપસ્ટીક અન્ડર માય બુરકા અને તલવારમાં કામ કર્યું હતું.
6.70 નાં દશકની સુપરહિટ એક્ટ્રેસ શબાના આજમી, જાવેદ અખ્તર સાથે લગ્ન કર્યા પછી તે કઈ ખાસ ફિલ્મોમાં નજરમાં આવી ન હતી પણ ફિલ્મ નીરજા માં તેને જોવામાં આવી હતી જે ખુબ જ હિટ રહી હતી.
7. દુનિયાને અલવિદા કહી ચુકેલી બોલીવુડની ચાંદનીએ લગ્ન પછી પણ હીટ ફિલ્મો આપવાનું છોડ્યું ન હતું. જણાવી દઈએ કે તે ફિલ્મ ઈંગ્લીશ-વિન્ગ્લીશ, મોમ અને જુદાઈ માં લગ્ન પછી જ નજરમાં આવી હતી.
8. વિદ્યા બાલને લગ્ન પછી ‘તુમ્હારી સુલું’ માં કામ કર્યું હતું જે ખુબ જ સુપર હીટ સાબિત થઇ હતી.
9. સદીનાં મહાનાયક અમિતાબ બચ્ચની પત્ની જયાં બચ્ચને લગ્ન બાદ ફિલ્મ શોલે માં કામ કર્યું હતું જે આજે પણ પોતાનામાં સિનેમાની ઐતિહાસીક ફિલ્મ માનવામાં આવે છે. સાથે જ જયાં એ ફિલ્મ કલ હો નાં હો, મિલી, ચુપકે-ચુપકે માં પણ કામ કર્યું છે.
10.બોલીવુડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષીતે વર્ષ 2002 માં ફિલ્મ દેવદાસમાં પોતાનું અભિનય કરી બતાવ્યું હતું. જાણકારી અનુસાર આ ફિલ્મમાં માધુરીએ 30 કિલોનો ઘાઘરો પહેરી રાખ્યો હતો.
11.યશ ચોપડા ખાનદાનની મોટી વહુ એક્ટ્રેસ રાની મુખર્જીએ પણ પોતાના ફિલ્મી કેરિયરમાં એક થી એક હીટ ફિલ્મો આપી છે. તેમણે ફિલ્મ મર્દાનીમાં જબરદસ્ત રોલ કર્યો હતો.
12.એક્ટ્રેસ ડીમ્પલ કાપડીયા જેમણે લગ્ન બાદ સાગર અને ક્રાંતિવીર જેવી સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું છે.
13.ઐશ્વર્યા રાઈ બચ્ચન જેમણે લગ્ન પછી પણ ફિલ્મોમાં કામ કરવાનું છોડ્યું ન હતું. જો કે તેની ફિલ્મ જજ્બા કઈ ખાસ કમાલ કરી શકી ન હતી પણ ફિલ્મ સરબજીત અને એ દિલ હૈ મુશ્કિલ’ માં તેમણે ધમાકેદાર અભિનય આપ્યો હતો.
Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here