મીડિયા રીપોર્ટસના આધારે આ વિડીયો Miaopai નામના ચાઇનીઝ વિડીયો શેયરિંગ પ્લેટફોર્મ પર jin lun fa wang 1209 નામના યુઝરે શેઈર કર્યું છે. અમુક લોકો કપલના બોલવા પરથી દાવો કરી રહ્યા છે કે આ લોકો મધ્ય ચીનના હેનાન પ્રાંતના છે. વિડીયો ફૂટેજ 31 ઓક્ટોબરના સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો, અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકો આ વિડીયોને જોઈ ચુક્યા છે.
ચીનને લઈને અત્યાર સુધીમાં એજ વાતો સામે આવતી રહે છે કે ત્યાના લોકો ખુબ પરંપરાવાદી હોય છે અને રોમેન્ટિક વિચારોના મામલામાં તો તેઓને રૂઢીવાદી સમજવામાં આવે છે. પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયો કઈક બીજી જ કહાની દેખાડી રહ્યો છે. આ વિડીયો હોંશ ઉડાવીને રાખી દેનારો છે.
જો કે આ વિડીયો ચીનના વેડિંગ ગેમ્સ સાથે જોડાયેલો છે. જણાવી દઈએ કે લગ્ન બાદ ખુબ જ શર્મનાક ગેઈમ રમવામાં આવે છે. જો તમે પણ તેને જાણી લેશો તો તમે પણ કહેશો કે સારું છે કે આપણે ભારતમાં જન્મેલા છીએ. જો કે આ વિડીયોને લઈને પાકી ખાતરી નથી લગાવી શકતી કે તેને ચીનમાં શૂટ કરવામાં આવ્યો છે. પણ જો સાચે જ તેવું છે તો ખરેખર તે એક ચોકાવનારી વાત છે. આ વિડીયોમાં ચીનની પોલ ખોલવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે દુલ્હા-દુલ્હન બેડ પર બેસેલા છે. વેડિંગ ગેમના નામ પર દુલ્હાના મિત્રો તેની હાજરીમાં દુલ્હનના કપળા ઉતારી રહ્યા છે. એવું નથી કે કપલ તેનાથી બચવાનો પ્રયાસ નથી કરી રહ્યા. તેઓ ભરપુર કોશીસ કરી રહ્યા છે. આ પુરા ખેલમાં દુલ્હો ખુબજ અસહજ મહેસુસ કરી રહ્યો છે અને તે પોતાના મિત્રોને તેને બંધ કરવા માટે પણ કહી રહ્યો છે.
છતાં પણ તેઓ આ વાતને નથી માનતા ત્યારે તે દુલ્હનને ખુદને રજાઈથી પોતાની બોડીને કવર કરવા માટેનું કહે છે. દુલ્હન ખુદને લાલ રંગના રજાઈમાં ખુદને ઢાંકવાની કોશીસ કરી રહી છે. પણ દુલ્હાના મિત્રો રોકાઈ નથી રહ્યા. આ પર દુલ્હન જોર જોરથી બુમો પડે છે અને ખુદને ઢાંકવાની કોશીસ કરી રહી છે. લગભગ એક મીનીટના આ શર્મનાક વેડિંગ ગેઈમ વિડીયો જોઇને કોઈં પણ શરમાઈ જાશે.
Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર
