જો લગ્નના દિવસે અચાનક જ વરસાદ આવે તો સમજવું કે ભગવાન આપે છે આ વિશેષ સંકેત, જાણો એ કેમ !!

0

આપણાં દેશમાં લગ્ન એ એક ત્યોહારની જેમ કરવામાં આવે છે. આની તૈયારી પણ ઘણા મહિનાઓ પહેલા જ શરૂ કરવામાં આવે છે. દૂર દૂરના સગાસંબંધીઓને બોલાવવામાં આવે છે અને સગા સંબંધીઓ આવવાના પણ શરૂ થઈ જાય છે. આમ જોવા જઈએ તો કોઈને કોઈ તો આ લગ્નની તૈયારીમાં રચ્યા પચ્યા રહેતા જ હોય છે. પરંતુ મોટે ભાગે જોવા મળે છે કે લગ્નની એ તૈયારીઓ ક્યારેય બરબાદ થઈ જાય છે જ્યારે અચાનક જ વરસાદ પડે. ઘણા ઓછા લોકો જાણે છે કે લગ્નના દિવસે વરસાદ થવાથી તેનો શું મતલબ નીકળે છે. તો ચાલો આજે આ લેખના માધ્યમથી જાણીએ કે લગ્નના દિવસે વરસાદ આવે તો તેનું કારણ શું હોય છે.
જો કોઇના પણ લગ્નમાં અચાનક જ વરસાદ આવી જાય છે તો જાનૈયાઓ અને માંડવા પક્ષના લોકો બંનેને ખૂબ તકલીફ પડતી હોય છે. આવી સ્થિતીમાં ઘણા લોકો અપશુકન પણ માનતા હોય છે. લોકો લગ્નમાં વરસાદ પડવાને અંધશ્રદ્ધા પણ માને છે. પરંતુ આજે અમે તમને લગ્નના સ્દિવસે વરસાદ પાડવાનું સાચું કારણ જણાવી રહ્યા છીએ.
વાસ્તવમાં લગ્નના દિવસે વરસાદ પડવાના ખાસ કારણો પણ હોય છે. ભલેને લગ્નના દિવસે થનાર વરસાદ માં થોડી તકલીફ પડે. પરંતુ વરસાદ પડવો એ શુભ બાબત છે. ખરેખર તો લગ્નના દિવસે જ વરસાદ પડવો તે પ્રકૃતિનો વિશેષ સંકેત છે. જેવી રીતે વસરાડ સૂકી ધરતીને ભીંજવી દે છે એમ વરસાદ પણ એક ઈશ્વરનો આશીર્વાદ છે. આમ થવાથી કુદરતનું એક એ પણ પ્રમાણ છે કે તેમનું લગ્ન જીવન એક સફળ ને આદર્શ જીવન બનશે જે ખુદ પ્રકૃતિનો સંકેત છે.
લગ્નમાં અચાનક વરસાદ થવો તેનું કારણ તમે સમજી શકો છો કે તે એક સુખી ને સમૃદ્ધ થવાના કુદરતના આશીર્વાદ છે. પ્રકૃતિ એ ઈશારો કરે છે કે લગ્ન જીવન ખૂબ સફળ થશે. વરસાદનું પાણી જે રીતે પાકને ઉપજાવે છે એમ અચાનક વરસાદ પણ લગ્ન જીવનને સમૃદ્ધ કરવાના સંકેત આપે છે.એટલા માટે જ લગ્નના દિવસે જો અચાનક જ વરસાદ પડે તો તેને અપશુકન ના માનવું જોઈએ. વરસાદ થવાનો શું મતલબ છે એ તો તમે જાણતા જ હશો માટે જ આપના જીવન માટે પણ આ બાબત શુભ સંકેત આપે છે. માટે જ જો તમે કોઈના પણ લગ્ન પ્રસંગે જાવ તો ભગવાન ને એવી પ્રાર્થના કરજો કે વરસાદ જરૂર પડે !!

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here