લગ્નના 8 વર્ષ પછી સાનિયા મિર્ઝા નો થયો આવો હાલ, જોઈને વિશ્વાસ નહિ આવે…..

0

ભારતની ફેમસ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકની પ્રેમ કહાની વિશે તો હર કોઈ જાણતા જ હશે. વર્ષ 2010 માં બંને એ લગ્ન કર્યા હતા. જો કે તેઓના લગ્નને અમુક વિવાદોનો સામનો પણ કરવો પડ્યો હતો. સાનિયા જેટલી પોતાના ખેલને લઈને ચર્ચામાં રહે છે, તેટલી જ પોતાના પર્સનલ લાઈફને લીધે પણ રહે છે. હાલમાં જ સાનિયાને એયરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી, જેને જોયા પછી તેના પર વિશ્વાસ કરવો થોડો મુશ્કિલ છે કે વાસ્તવમાં તે સાનિયા મિર્ઝા જ છે?તમને જણાવી દઈએ કે સાનિયા જલ્દી જ પોતાના અને શોએબ ના બાળકને જન્મ આપવાની છે, જેનો ખુલાસો તે સોશિયલ મીડિયા પર પહેલા જ કરી ચુકી છે. હાલમાં જ બેબી બમ્પની સાથે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને એઈરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી છે, જેના પછી તેનીઆ તસ્વીર વાઇરલ થઇ ગઈ હતી.
તસ્વીરમાં સાનિયા ઢીલા, નીલા રંગના કુર્તા અને સલવારમાં નજરમાં આવી રહી છે, જેમાં તેનો બેબી બમ્પ દેખાઈ રહ્યો છે.જણાવી દઈએ કે સાનિયાએ 12 એપ્રિલ 2010 ના રોજ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે હૈદરાબાદમાં મુસ્લિમ રીત-રિવાજો અનુસાર લગ્ન કર્યા હતા અને હવે લગ્નના 8 વર્ષ પછી તેના ઘરમાં એક નવા મહેમાનનું આગમન થવાનું છે.
જાણવી દઈએ કે સાનિયાના કોચે એ વાતની પુષ્ટિ કરી છે કે ઓક્ટોબરમાં તે માં બનવાની છે, જેના પછીથી તેને અભિનંદન દેનારા પ્રશઁસકો વધી ગયા છે.Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!