વાસ્તુશાસ્ત્રની મદદથી જાણો, લગ્નજીવનને કેવી રીતે સફળ બનાવાય તેના ઉપાયો…..વાંચો

0

લાકડા અને માટી માટી બનાવેલ વિન્ડ ચાઈમ્સ કોઈ લગ્ન સંબંધી મુશ્કેલી થી છુટકારો પામવા માટે ઉપયોગી થાય છે.

– છોકરીના રૂમમાં અને ઘરમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાં કૃશટલ બોલ રાખો. વર્ષમાં ઓછામાં ઓછો બે વખત ધર્મ હવન-યગ્ન કરાવો.

– પૂર્વ અને પશ્ચિમ ડિશા બાજુ થઈને સૌચ ના કરવું જોઇયે.  મંગળવારના દિવસે ભૂલથી પણ ઘરમાં વાદ-વિવાદ ની સ્થિતિ ઉત્પન ના થવી જોઇયે.

સફળ વૈવાહિક જીવન માટે :

– લવ બહસ ને ધારણા દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં ઉત્પન્ન ના થવા દો અને બેડરોમ ના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં પંચમુખી હનુમાનજીની છબી લગાવો.

– વૈવાહિક કામ માટે અગર બહાર જતાં સમયે કેસરની નજર તામ્ર દરવાજા ઉપર પડે તેના માટે નકારાત્મકતાનો નાશ કરવા માટે મીઠું ડાહી ખાવું જોઇએ.

– પ્રતિ દિવસ માં પાર્વતિની અર્ચના કરો.

– ભગવાન શિવની સોમવારના દિવસે અથવા શ્રાવણ માહિનામાં સિક્કા વાયવ્ય કોણ માં રાખો.

– સાથ દળીવાળા વિન્ડ ચાઇમ ઘરના પશ્ચિમ ક્ષેત્રમાં લગાવો.

– રાશિ અનુશાર રત્ન ધારણ કરીને પૂર્વ દિશા બાજુ ઘોડાની નળ ને દૂધ ચડાવો.

– જૂની વસ્તુઓને વેચીને જે પૈસા પ્રાપ્ત થાય તે આયડીયલ હોય છે તેને પશુ-પક્ષીની સહાયતામાં ખર્ચ કરો.

– વિશેષ દિવસે ઘરના પ્રવેશા દ્વાર ઉપર કેળના પાંદ મૂકો અને ગરીબ બ્રાહ્મન ની લગ્ન યોગ્ય કન્યાને આર્થિક સહયોગ કરો.

– પુજા ઘરના વાસણને પોતે ધોવો. શકી હોય તો ફૂલોથી સજાવો, પૂજાઘરને સ્વચ્છ રાખો.

– ઘરમાં ચૂલો અને પાણીનું સ્થાન એક બીજાથી દૂર હોવું જોઇયે.

ધરા સંજયકુમાર ત્રિવેદી,

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here