OMG: લગ્ન બાદ પણ આ 15 બોલીવુડ સ્ટાર્સનું રહ્યું હતું અફેયર, જાણો કોણ-કોણ આવે છે લીસ્ટમાં….

0

બોલીવુડ સ્ટાર્સમાં પ્રેમ, મોહબ્બત, અને ઈશ્ક તો દરેક ફિલ્મોમાં જોવા મળી જ જાતું હોય છે. સાથે જ તેમાં થયેલા ટકરાવનાં બાદ બ્રેકઅપ પણ સામાન્ય બની ગયું છે. અસલ જીવનમાં તો એક્ટ્રેસ સારી પત્ની બનેલી જ છે પણ ફિલ્મોમાં એક્સ્ટ્રા મૈરીટલ અફેયર જરૂર રહ્યા છે. એટલે કે પતી હોવા છતાં પણ કોઈં અન્ય સાથે સંબંધ રાખવો. જણાવી દઈએ કે 15 એવા સ્ટાર્સનાં અન્ય સાથેના અફેઈર વિશે અમે રીયલ નહિ પણ ફિલ્મી લાઈફમાં રહેલા અફેઈર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

1. જેમાં પહેલું નામ આવે છે યશ ચોપડાના ખાનદાનની મોટી વહુ રાની મુખર્જીનું. તમને યાદ જ હશે કે ફિલ્મ ‘કભી અલવિદા ન કહેના’ માં રાની અભિષેક બચ્ચન સાથે અને શાહરૂખ ખાન પ્રીતિ ઝીન્ટા સાથે લગ્ન કરી ચુક્યા હોય છે પણ તેઓ એકબીજામાં ખુશ નથી હોતા. જયારે રાની અને શાહરૂખ એકબીજાને મળે છે તો એક બીજાને પસંદ કરવા લાગતા હોય છે અને તેનો અફેઈર સ્ટાર્ટ થઇ જાય છે.
2. ફિલ્મ ‘હમારી અધુરી કહાની’ માં વિદ્યા બાલનનાં લગ્ન કોઈ અન્ય સાથે થાય છે પણ લગ્ન બાદ પણ તેનો અફેઈર ઇમરાન હાશમીની સાથે રહે છે.3. સુપરહીટ ફિલ્મ ‘રોકસ્ટાર’માં નરગીસ ફખરી નાં લગ્ન થઇ ચુક્યા હોય છે, છતાં પણ તે તેના પહેલાના મિત્ર રણબીરનાં મળવા પર તેની સાથે પ્રેમ કરી બેસે છે.
4. ફિલ્મ મસ્તીનાં ત્રણે પાર્ટમાં પણ ત્રણે હીરો એટલે કે વિવેક ઓબેરોય, રીતેશ દેશમુખ અને આફતાબ શિવદસાની મેરીડ હોય છે, છતાં પણ તેઓ અન્ય યુવતીઓ સાથે અફેઈર રાખે છે.5. સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ બીવી નંબર-1 માં સલમાન ખાનનાં લગ્ન એક્ટ્રેસ કરિશ્મા કપૂર સાથે થાય છે પણ તે સુષ્મિતા સેન સાથે અફેઈર કરી બેસે છે.
6. લાઈફ ઇન અ મેટ્રોમાં શિલ્પા શેટ્ટી મેરીડ હોય છે પણ તે પોતાના લગ્નથી ખુશ હોતી નથી અને તેને લીધે શાઈની આહુજા સાથે પ્રેમ કરી બેસે છે.7. ફિલ્મ સિલસિલામાં જયા બચ્ચન સાથે લગ્ન થઇ ગયા હોવા છતાં અમિતાબ બચ્ચન પોતાની જૂની પ્રેમિકા રેખા સાથે છુપાઈને મળતા હતા.
8.અક્ષય કુમાર અને કરીના કપૂરની ફિલ્મ બેવફામાં પણ કઈક આવું જ જોવા મળ્યું, જ્યારે કરીનાના લગ્ન અનીલ કપૂર સાથે થાય છે. પાછળ રહી જાય છે અક્ષય કુમાર પણ અમુક સમય બાદ જ્યારે કરીના અને અક્ષય કુમાર સામે આવે છે તો ફરીથી પ્રેમમાં પડી જાય છે.9. ગાઈડ એક એવી યુવતી(વહીદા રહમાન) ની કહાની છે જેના લગ્ન તેની મરજી વિરુદ્ધ કરી દેવામાં આવ્યા હતા અને જ્યારે તે રાજુ ગાઈડ એટલે કે દેવ આનંદને મળે છે તો તેની બિન્દાસ જિંદગી જોઇને તેને પ્રેમ કરવા લાગે છે.10. ફિલ્મ પતી-પત્ની ઔર વો માં સંજીવ કુમારના લગ્ન તો વિદ્યા સાથે થાય છે પણ લગ્ન બાદ તે રંજીતાને મળે છે તો તેની સાથે પ્રેમ કરી બેસે છે. રંજીતા તેની સેક્રેટરી હોય છે.
11. ફિલ્મ ‘અસ્તિત્વ’  એક એવી પત્નીની કહાની છે જે પોતાના પતિ પાસેથી પ્રેમ ન મળવા પર પોતાના સંગીત માસ્ટર તરફ આકર્ષિત થઇ જાય છે અને તેને પ્રેમ કરી બેસે છે.
12. સુપર કોમેડી ફિલ્મ ‘નો એન્ટ્રી’ માં ન ઈચ્છવા છતાં પણ તેને બિપાશા બાસુ સાથે અફેઈર કરવો પડે છે જ્યારે અનીલ, લારા દત્તા નાં પતી હોય છે. ફિલ્મમાં એશા દેઓલ સલમાન ખાનની પત્ની હોય છે છતાં પણ સલમાનની ઘણી ગર્લફ્રેન્ડસ હોય છે.
13. મલ્લિકા શૈરાવત અને ઇમરાન હાશમીની ફિલ્મ મર્ડરની કહાની તમને યાદ જ હશે. ફિલ્મમાં મલ્લિકા એક્ટર અશ્મિત પટેલની વાઈફ હોય છે પણ તેનો પ્રેમ ઇમરાન હાશમી સાથે થઇ જાય છે.14. ફિલ્મ જહરમાં  ઇમરાન હાશમી અને શમિતા શેટ્ટી પતી-પત્ની હોય છે છતાં પણ ઇમરાન એક્ટ્રેસ ઉદિતા ગોસ્વામીની સાથે અફેઈર કરી બેસે છે.
Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here