લગભગ 17 વર્ષની ઉમરમાં હતી વેશ્યા બની ચુકેલી હવે છે બોલીવુડની મોટી સેલીબ્રીટી, નામ જાણીને લાગી જાશે જટકો…

આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે આજે સ્ક્રીન પર ખુબ જ સફળ છે અને તેનું જીવન પણ ઉતાર-ચઢાવ વાળું ભર્યું છે. તેના લાઈફની સ્ટ્રગલ સ્ટોરી કોઈપણ વ્યક્તિની અંદર હૌંસલો ભરી શકે છે. કોઈ અજનબીની સાથે વર્જીનીટી ખોવી દર્દનાક હોય છે, બોલીવુડની દુનિયા પણ ખુબ જ અજીબ છે. અહી ગમે ત્યારે કંઈપણ થઇ શકે છે. મોટાભાગે બોલીવુડમાં તે જ લોકો વિશે વાત કરવામાં આવતી હોય છે જેઓ પળદા પર જોવા મળે છે, જ્યારે પળદાની પાછળ પણ ઘણા લોકો કામ કરતા હોય છે.અમે જે મહિલાની વાત કરી રહ્યા છીએ તેનું નામ ‘શગુફ્તા રફીક’ છે. આં પળદા પાછળ કામ કરનારી તે મહિલા છે, જેના વિશે ખુબ ઓછા લોકો જ જાણતા હશે. તેના જીવનની કહાની એટલી દર્દનાક ભરેલી છે અને પ્રેરણાદાયક છે કે તેને સાંભળીને તમે હેરાન જ રહી જાશો. ખુબ જ ઓછા લોકોને તે વાતની જાણ હશે કે આશિકી-2 જેવી સુપર હિટ  ફિલ્મની આ લેખિકા માત્ર 17 વર્ષની ઉમરમાં જ વેશ્યા બની ગઈ હતી. તેના વિશે ખુદ શગુફ્તાએ એક ઇન્ટરવ્યુંમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે તે માત્ર 17 વર્ષની હતી ત્યારે વેશ્યા બની ગઈ હતી અને એક અજનબી સાથે પોતાની વર્જીનીટી ખોવી ખુબ જ દર્દનાક હોય છે.
શગુફ્તાએ જણાવ્યું કે જ્યારે તે 27 વર્ષની થઇ ત્યાં સુધી તે એક બીજા આદમી પાસે જાતી રહેતી હતી. મારી માં અને પિતાને એ વાતની જાણ ન હતી કે હું એક વેશ્યાના રૂપમાં કામ કરી રહી છુ. તેણે એ વાતનો પણ ખુલાસો કર્યો હતો કે તેની માં ને જાણતી પણ નથી, જણાવ્યું કે તે અનવરી બેગમ જેને તેણે ગોદ લીધી હતી તેને જ માં નાં રૂપમાં જાણતી હતી.તેના વિશે એવું કહેવામાં આવતું હતું કે હું એક એવી માં ની દીકરી છું જેણે કોઈ અમીર વ્યક્તિ સાથે સંબંધ બનાવ્યો અને જન્મ થતા મને છોડી દેવામાં આવી હતી. મારા વિશે એ પણ કહેવામાં આવતું હતું કે મારા માતા-પિતા ઝોપડ-પટ્ટીમાં રહેતા હતા અને તેઓએ મને ફેંકી દીધી હતી. જ્યારે હું બે વર્ષની હતી ત્યારે સઈદાના લગ્ન બૃજ સાહેબ સાથે થયા હતા. લોકો મને અનવરી બેગમની સાથે જોતા હતા તો કહેતા કે, નાની ની સાથે જઈ રહી છે. શગુફ્તાએ જણાવ્યું કે બાળપણથી જ લોકો તેને હરામી છોકરી કહેતા હતા. તેના લીધે હું ક્રૂર બની ગઈ હતી અને સ્કુલ પણ છોડી દીધી હતી. હું લોકો સાથે દરેક સમય જગડતી રહેતી હતી.અનવરી બેગમ જે હંમેશા મારી સાથે રહી તેના બીજા પતિનું નામ મુહમ્મદ રફીક હતું, તેના લીધે જ હું શગુફ્તા રફીક બની ગઈ. બૃજ સાહેબ હંમેશા મને નફરત કરતા હતા. તેને ખબર ન હતી હું કોણ છુ. હું અને અનવરી બેગમ બંને  બૃજ સાહેબ ઉપર જ નિર્ભર હતા, તેના લીધે તેઓ વધુ ગુસ્સો કરતા હતા. શગુફ્તાએ જણાવ્યું કે જ્યારે તે 12 વર્ષની હતી ત્યારથી તેમણે પાર્ટીઓમાં નાચવાનું શરુ કરી નાખ્યું હતું. આ પાર્ટીઓમાં સન્માનિત લોકો કોલગર્લની સાથે આવતા હતા. દરેક આ પાર્ટીઓમાં ખુબ જ પૈસા ઉડાવતા હતા અને હું તેને મારી જોલીમાં સમેટી લેતી હતી. 17 વર્ષની ઉમર સુધી મેં આ બધું કર્યું હતું.શગુફ્તાએ જણાવ્યું કે તે 17 થી લઈને 27 વર્ષ સુધી વેશ્યા રહી હતી અને પછી કોઈક ની સલાહ દ્વારા તે દુબઈ ચાલી ગઈ. ત્યાં બાર ડાંસરને 10 ગણા વધુ પૈસા મળતા હતા. શગુફ્તા દુબઈ તો ચાલી ગઈ પણ અરબ લોકોના ડરથી વેશ્યાવૃતિથી દુર હરી હતી. જ્યારે તેની માં બીમાર પડી તો તેને ફરી આવવું પડ્યું. 1999 માં અનવરી બેગમ કેન્સર ને લીધે મરી ગઈ, તેના પછી તે 2002 માં બોલીવુડ ડાયરેક્ટર મહેશ ભટ્ટને મળી અને કહ્યું કે તે લખવા માગે છે.પણ તેને 2006 સુધી લખવાનો મૌકો મળ્યો ન હતો. તેના પછી મોહિત સૂરીની ફિલ્મ કલયુગમાં બે સીન લખવાનો મૌકો મળી ગયો. તેના પછી તેણે ક્યારેય પાછુ વળીને નાં જોયું. તેમણે વો લમ્હે, આવારાપન, રાજ-2, જિસ્મ-2,મર્ડર-2, રાજ-3 અને આશિકી 2 જેવી ફિલ્મોમાં લખવાનો મૌકો મળ્યો. શગુફ્તાનાં અનુસાર તે મહેશ ભટ્ટને પોતાનો જુડવા ભાઈ માને છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!