પોતાના સ્ટારડમ નું બિલકુલ પણ ઘમંડ નથી કરતા આ 5 અભિનેતાઓ, નંબર-1 તો દરેક ના છે ફેવરિટ….

0

બૉલીવુડ માં ઘણા એવા અભિનેતાઓ છે જેઓ પોતાના સ્ટારડમ ને લીધે ખુબ ચર્ચા માં રહે છે અને પોતાની લાજવાબ એક્ટિંગ થી લઈને ખુબ જ ફેમસ છે. ઘણીવાર એવું થાતું હોય છે કે જ્યાં એક તરફ બૉલીવુડ સિતારાઓ સામાન્ય લોકોં સાથે મળતા નથી જયારે અમુક એવા છે જેઓ સામાન્ય લોકો સાથે હળે મળે છે અને તેઓની સાથે ખુબ સારી રીતે કોઈ પ્રકારના ઘમંડ વગર વાતો પણ કરે છે, આ સાથે જ જરૂર પડવા પર આ કિરદારો સામાન્ય જનતા ની મદદ પણ કરે છે આજે અમે તમને એવા જ અમુક સિતારાઓ વિશે જણાવીશું જેઓ ને પોતાનું મોટું નામ હોવાનું બિલકુલ પણ ઘમંડ નથી.

1. સની દેઓલ:
બૉલીવુડ સ્ટાર સની દેઓલે બૉલીવુડ માં ઘણી એવી હિટ ફિલ્મો આપી છે.તેમણે પોતાના એક્ટિંગ ના દમ પર દરેક લોકોને પોતાના દીવાના બનાવી લીધા છે. હાલ સની ખુબ ઊંચાઈઓ પર છે છતાં પણ તેને પોતાના આ મુકામ નું ઘમંડ નથી અને તે મોટાભાગે સામાન્ય લોકો સાથે સમય વિતાવતા જોવા મળે છે.

2. અક્ષય કુમાર:ખિલાડી ના નામથી જાણવામાં આવતા અક્ષય કુમાર દરેક વર્ષ ઘણી ફિલ્મો કરે છે અને દરેક વર્ષે કરોડો રૂપિયા ની કમાણી કરે છે. અક્ષય ની ફૈન ફોલોઇંગ દુનિયાભરમાં છે છતાં પણ તેને ઘમંડ નથી. હાલમાં જ અક્ષય ને રસ્તા પર એક નાનો છોકરો ભીખ માંગતો દેખાયો જેનો અક્ષયે અભ્યાસ અને બાકીનો ખર્ચો ઉઠાવાની જવાબદારી લીધી છે.

3. રણબીર કપૂર:બૉલીવુડ ના સ્ટાઈલિશ એક્ટર માં ગણવામાં આવતા રણબીર કપૂર ના આજે દરેક કોઈ દીવાના છે. રણબીર ની ફેન ફોલોઇંગ ખુબ જ વધુ છે તેના છતાં પણ તેને એ વાતનું બિલકુલ પણ ઘમંડ નથી. મોટાભાગે તે સામાન્ય વ્યક્તિ ની જેમ જ જીવે છે અને સામાન્ય ની જેમ જ લોકોને મળતા રહે છે.

4. આમિર ખાન:આમિર ખાન ને ભારત ની સાથે સાથે વિદેશોમાં પણ ખુબ પસંદ કરવામાં આવે છે. જેની સાબિતી આમિર ની ફિલ્મ દંગલ તથા સિક્રેટ સુપરસ્ટાર છે. આ ફિલ્મો એ ભારત કરતા વધુ વિદેશોમાં કમાણી કરી છે. છતાં પણ આમિર ને પોતાના સ્ટારડમ નું બિલકૂલ પણ ઘમંડ નથી.

5. સુનિલ શેટ્ટી:જણાવી દઈએ કે સુનિલ શેટ્ટી એ 150 કરતા વધુ ફિલ્મો કરી છે. હાલ તો તે ફિલ્મો થી દૂર છે અને તે પોતાના બિઝનેસ ને સંભાળી રહ્યા છે. અરબો ની સંપત્તિ ના માલિક હોવા છતાં પણ તેને એ વાતનું ઘમંડ નથી.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here