ક્યારેક દુનિયામાં ફેમસ હતા કૌમાર્ય Virginity પરીક્ષણના નાં તરીકા, જેને સાંભળીને રહી જાશો દંગ…વાંચો ક્લિક કરીને

દરેક દેશમાં છોકરીઓના લગ્ન માટે એક નક્કી સમય સીમા હોય છે. નિર્ધારિત ઉમરના પહેલા લગ્ન કરવા કે ગૈર મર્દની સાથે સંબંધ બનાવા ગૈર કાનૂની માનવામાં આવે છે. ઘણા દેશોમાં તો છોકરીઓનું કૌમાર્ય(વર્જીનિટી) ખોવા પર તેઓને મૌત સુધીની પણ સજા આપવામાં આવે છે.1. યુવતીઓની પવિત્રતા જાણવા માટે સૌથી અનોખો તરીકો સાઉદી અરબ અને મિસ્ર સહીત ઘણા દેશોમાં પ્રચલિત છે. તેના ચાલતા લગ્નના દિવસે યુવતીને પોતાનો અંગુઠો સફેદ કપડામાં લપેટીને પોતાની યોનીમાં રાખવાનો હોય છે. અમુક સમય બાદ તેને બહાર નીકાળ્યા બાદ જો કપડા પર ખૂન લાગેલું હોય તો તેને પવિત્ર માનવામાં આવે છે.
2. યુથોરીયન કલ્ચરમાં પણ અજીબ તરીકાથી યુવતીની શુદ્ધતાની જાણ કરવામાં આવે છે. અહી નવી દુલ્હનોને દુલ્હાના સ્કાર્ફ સાથે સુવાનું હોય છે.આગળના દિવસે જો તે સ્કાર્ફ પર ખૂનનાં નિશાન ના જોવા મળે, તો તેને પીટવામાં આવે છે, સાથે જ લગ્ન પણ તોડી નાખવામાં આવે છે. સાથે જ જો નિશાન મળે તો દુલ્હનના ઘરે ગીફ્ટની સાથે મોકલવામાં આવે છે.3. કૌમાર્યની જાંચ માટે વિદેશોની સાથે ભારતમાં પણ ઘણી પ્રથાઓ મૌજુદ છે. અહી રહેનારા અમુક સમુદાયોમાં ઔરતને શ્વાસ રોકીને પાણીની અંદર ઉભી રાખીને પવિત્રતા જાંચવામાં આવે છે. આ દૌરાન એક વ્યક્તિને જમીન પર સો કદમ ચાલવાના હોય છે. જો મહિલા આટલી વાર સુધી શ્વાસ રોકીને સ્થિર રહી શકે તો તેને પવિત્ર માનવામાં આવે છે.4. સાથે જ એક અન્ય તરીકો પણ ખુબ જ ચલણમાં છે. તેના ચાલતા વેડિંગ નાઈટનાં દિવસે નવ દંપતીને સફેદ ચાદર વાળા બિસ્તર પર લેટવાનું હોય છે. પછીની સવારે તેના પર ખૂનનાં નિશાન શોધવામાં આવે છે. જો ચાદર પર ખૂન મળે તો યુવતીને વર્જિન માનવામાં આવે છે. મહારાષ્ટ્રમાં કંજારભાટ સમાજ, મધ્યપ્રદેશ નાં બેતુલ સિવાય દેશમાં ઘણી જગ્યાઓ પર આજે પણ આ તરીકો અપનાવામાં આવે છે.       5. જોર્જિયા સહીત અન્ય પશ્ચિમનાં દેશોમાં યુવતીઓની પવિત્રતા જાંચવા માટે તેઓને પ્યોરીટી રીંગ પહેરાવવામાં આવે છે. આ રીંગને પહેરવાના સમયે યુવતીને ઈશ્વરની સામે કસમ લેવાની હોય છે કે તે લગ્ન પહેલા કોઈપણ વ્યક્તિની સાથે યૌન સંબંધ સ્થાપિત નહિ કરે. અને ન તો તેણે આવું કામ પહેલા કર્યું છે.6. ઇન્ડોનેશિયામાં મહિલા પોલીસમાં નોકરી કરવા માટે પણ મહિલાઓની પવિત્રતા જાંચવામાં આવે છે. તેના માટે વિભાગમાં 2 ફિંગર ટેસ્ટ કરવામાં આવે છે. જો મહિલા આ ટેસ્ટમાં ફેલ થઇ જાય, તો તેને નોકરી નથી મળી શકતી.લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!