ક્યાંક તમારી પત્ની તમને દગો તો નાથી આપી રહીને, આ 5 સંકેતોની મદદથી જાણો..જાણવા જેવું – ક્લિક કરી વાંચો

0

મહિલાઓ પોતાની અંદર ઘણા એવા રાઝ છુપાવીને રાખતી હોય છે,અને તેને બહાર નીકાળવું કોઈપણ માટે આસાન નથી હોતું. એવામાં જો તમારી પત્ની તમને દગો આપી રહી છે તો તમે શું કરશો?કેવી રીતે જાણશો કે પત્ની ધોકેબાજ છે કે નહિ.આવો તો અમે તમને જણાવીએ અમુક એવા લક્ષણ જે ખોલે છે દગાબાજ પત્નીના રાઝ. 1. ઈમોશનલ દુરી:દગાબાજીની સૌથી પહેલી નિશાની હોય છે ઈમોશનલ તૌર પર શાંત થઇ જવું કે પોતાના પાર્ટનરથી દુરી બનાવી લેવી. મહિલાઓ મોટાભાગે ઈમોશનલ રૂપથી પોતાના પાર્ટનરની સાથે જોડાયેલી રહે છે. જો તે પોતાના આ કનેક્શનમાં દુરી બનાવાનું શરુ કરી દે તો સમજી લેવું કે કોઈ અન્ય બીજા સાથે જોડાઈ રહી છે.
2. વાતોને છુપાવવી:મહિલાઓમાં વાતને પેટમાં છુપાવી રાખવું આસાન નથી હોતું. ખાસકરીને પતી પત્ની વચ્ચે કોઈ વાત છુપાયેલી નથી રહેતી. જો પત્નીઓ વાત છુપાવા લાગે કે પછી ઘુમાઈ ફેરવીને વાત કરે તો સમજી લો કે તે તમને દગો આપી રહી છે.
3. શારીરિક સંબંધમાં આનાકાની:ઘણીવાર પત્ની પોતાના પતિ સાથે શારીરિક સંબંધ બનાવામાં આનાકાની કરતી હોય છે.તેની પાછળ કોઈ બીજું કારણ પણ હોઈ શકે પણ જો મોટાભાગે તમારી પત્ની સંબંધ માટે નાં કહે તો સમજી લો કે કઈક ગડબડ છે.
4. એકલા સમય વિતાવવો:પત્ની મોટાભાગે પતિની સાથે સમય વિતાવવું પસંદ કરતી હોય છે. એવામાં જો તમારી પત્ની અલગ રહેવા લાગે કે પછી એકલા સમય વિતાવાનું શરુ કરી દે તો સમજી લો કે દાળમાં કઈક કાળું છે.
5. વાત-વાત પર જગડો કરવો:જો તમારી પત્ની વાત વાત પર તમારી સાથે જગડો કરી રહી છે કે તમારી વાતને અનસુણ્યું કરી રહી છે તો તે તમારાથી દુરી બનાવા માગે છે. કોઈપણ નાની વાત પર જગડો કરવાનો મતલબ તમારાથી દુરી બનાવાનો જ હોય છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આખરે શા માટે આપે છે અમુક પરિણીત સ્ત્રીઓ પોતાના જ પતિને દગો, જાણો વિગતે….

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખરે મેરીડ યુવતીઓ પોતાના પતિને દગો શા માટે આપે છે? આજે અમે તમને જણાવીશું કે આખરે શા માટે મહિલાઓ પોતાના પતિને દગો આપવા માટે મજબુર થઇ જાય છે.1. જો પતી-પત્નીના વિચાર એકબીજા સાથે મૈચ નથી કરતા તો પત્ની અન્ય પુરુષ પર આકર્ષિત થઇ જાતી હોય છે.
2. દરેક મહિલા ઈચ્છતી હોય છે કે તેની લાઈફમાં એક તો એવું  વ્યક્તિ જોય જેની સાથે તે બધી વાત શેઈર કરી શકે. જો તમારી વચ્ચે વાત-ચીતનો અભાવ છે તો સમય રહેતા સંભાળી જાઓ. બની શકે કે તમને પણ દગો મળી શકે.3. જો તમે તમારી પત્ની પર શક કરો છો તો અમે તમને જણાવી દઈએ કે એવું કરવા માટે તમે ખુદ જ તમારી પત્નીને દગો આપવા પર ઉક્સાવી રહ્યા છો. આવું બિલકુલ પણ ન કરો.4. અમુક પત્નીઓ પોતાના પતિનાં સમય ન આપવા પર તેનાથી દુર ચાલી જાતી હોય છે. આજ બાબત બાદમાં દગાનું કારણ બની જાતી હોય છે.5. જો પતિ તેનાથી કઈક છુપાવી રહ્યો છે કે દગો આપે છે તો તેનો બદલો લેવા માટે પણ અમુક મહિલાઓ પોતાના પતિને દગો આપે છે.લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.