સાચા પ્રેમની શોધ માં જીવનભર માટે કુંવારી રહી ગઈ આ 5 હસીનાઓ….5 નંબર ની ને જોઈને પરસેવો છૂટી જશે

0

લગ્ન એક એવો સંબંધ છે જેને દરેક કોઈ ઇચ્છતા હોય છે પણ યોગ્ય જીવનસાથી ન મળવાને લીધે ઘણીવાર પૂરું જીવન કુંવારું રહેવું પડતું હોય છે. વેલેન્ટાઈન ને પ્રેમ ની ઋતુ કહેવામાં આવે છે અને હવે તે ટૂંક સમયમાં આવવવાનું જ છે જેમાં અમુક ને પોતાનો પ્રેમ મળી જાય છે તો અમુક ન એકલું જ રહેવું પડતું હોય છે. એવામાં આજે અમે તમને બૉલીવુડ ની એવી જ અમુક અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓએ પ્રેમ તો ઘણા યુવકો સાથે કર્યો પણ છતાં પણ હંમેશાને માટે એકલી જ રહી ગઈ. એવામાં સાચા પ્રેમની શોધ માં જીવનભર માટે કુંવારી રહી ગઈ આ 5 અભિનેત્રીઓ.

1. પરવીન બૉબી:70 અને 80 ના દશક માં ઘણી બૉલીવુડ ફિલ્મોમાં નજરમાં આવેલી અભિનેત્રી પરવીન બૉબી હોટ અને સુંદર અભિનેત્રીઓમાંની એક હતી. તેના જીવન માં ત્રણ લોકો આવ્યા પણ કોઈ સાથે લગ્ન ન થઇ શક્યા. તેના જીવનમાં સૌથી પહેલા ડૈની આવ્યા પણ તે સંબંધ પણ તૂટી ગયો. જેના પછી તેના જીવનમાં કબીર બેદી આવ્યા પણ તેની પત્ની ને લીધે પરવીન બૉબી એ જ સંબંધ તોડી નાખ્યો. જેના પછી અંતે મહેશ ભટ્ટ તેના જીવનમાં આવ્યા જેની સાથે લિવ ઈન માં રહી પણ પછી પરવીન ને પૈરાનૉઈડ સિજોફ્રેનીયા નામની ગંભીર બીમારી થઇ હતી. વર્ષ 2005 માં પરવીન ની લાશ એક સંદિગ્ધ હાલતમાં તેના જ ફ્લેટ માંથી મળી હતી.
2. તબ્બુ:45 વર્ષ ની તબ્બુ નું સાચું નામ ‘તબસ્સુમ ફાતિમા હાશ્મી’ છે. તેનું નામ ઘણા અભિનેતાઓ ની સાથે જોડાયું હતું પણ કોઈ સાથ લગ્ન કરી શકી ન હતી. તેનું નામ નાગાર્જુન સાથે પણ જોડાયું હતું પણ નાગાર્જુન પોતાના પહેલા લગ્ન તોડવા માગતા ન હતા માટે તબ્બુ એ સંબંધ જ તોડી લીધો. આગળના વર્ષે ગોલમાલ અગેન ના રિલીઝ ના દરમિયાન તેમણે કહ્યું કે તેના લગ્ન અભિનેતા અજય દેવગન ને લીધે થઇ શક્યા ન હતા.

3. સુષ્મિતા સેન:બૉલીવુડ અભિનેત્રી અને પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન ના અફેયર ના કિસ્સાઓ ઘણા રહ્યા છે પણ આજે પણ તે કુંવારી જ છે. આગળના વર્ષ થી તે એક મૉડલ ને ડેટ કરી રહી છે જે પોતાનાથી ઉંમરમાં ઘણા વર્ષ નાના છે પણ તે તેની સાથે ખુબ જ ખુશ છે. મોટાભાગે તે તેની સાથેની તસ્વીરો શેયર કરતી રહે છે. સુષ્મિતા સેન રણદીપ હુડ્ડા, ઈમ્તિયાઝ ખત્રી, બંટી સચદેવ, અનિલ અંબાણી અને વસીમ અકરમ જેવા લોકો સાથે રિલેશનમાં રહી ચુકી છે.

4. સુરૈયા:આગળના જમાનાની ફેમસ અભિનેત્રી સુરૈયા એ પોતાની સુંદરતા અને અભિનય થી દરેક નું દિલ જીતી લીધું હતું. તેનું પ્રેમ પ્રકરણ દેવ આનંદ સાથે ખુબ ચર્ચા માં રહ્યું હતું પણ તેના લગ્ન થઇ શક્યા ન હતા. ફિલ્મ જીત ના સેટ પર દેવ આંનદ એ સુરૈયા ને પ્રપોઝ કર્યું હતું, અને તે દરમિયાન દેવ આનંદે સુરૈયા ને 3,000 રૂપિયાની વીંટી આપી હતી.

5. અમિષા પટેલ:પહેલી જ ફિલ્મ દ્વારા લોકપ્રિયતા મેળવનારી અભિનેત્રી અમિષા પટેલ 40 વર્ષ ને પણ વટાવી ચુકી છે પણ હજી સુધી તેણે લગ્ન નથી કર્યા. જો કે રિપોર્ટ અનુસાર હાલના સમયમાં તે વિક્રમ ભટ્ટ ને ડેટ કરી રહી છે.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here