કુંવારી કન્યાઓને દાન કરો આ ચીજ, સપ્ટેમ્બર મહિનામાં બદલાઈ જશે તમારું ભાગ્ય….વાંચો માહિતી

દાનની મહિમાનું દરેક ધર્મમાં પોતાનું ખાસ મહત્વ માનવામાં આવે છે અને તેનાથી શુભ ફળ પ્રાપ્ત થવાની સાથે સાથે આત્મિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે. દાન પણ ઘણા પ્રકારના હોય છે, એવું કોઈ નથી હોતું કે તેઓના જીવનમાં કોઈ સમસ્યા ન હોય, પણ જો સમસ્યા છે તો તેનું નિવારણ પણ છે જ.

પોતાની આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો ઘણા પ્રકારના ઉપાયો કરે છે, તેઓ ક્યારેક હાર્ડ વર્ક કરે છે તો ક્યારેક પૂજા પાઠ કરે છે. ઘણા લોકો પોતાના જીવનમાં આવનારી દરેક સમસ્યાના નિદાન માટે માં કાળી ની આરાધના કે છે.
પૂજા પછી દાનની પવિત્ર મહિમા:

કાર્તિક કૃષ્ણ દશમી પર માં કાળી ના પૂજન અને દાન ને સૌથી ફળદાઈ માનવામાં આવે છે. મહાકાળી દેવી ને દરેક દેવી દેવતાઓ માં પૂજનીય તથા અનેક સિદ્ધિ પ્રદાન કરનારી દેવીના રૂપમાં જાણવામાં આવે છે અને તેની આરાધના કરવામાં આવે છે.પુરાણોમાં તેનું વર્ણન કરતા બતાવામાં આવ્યું છે કે કૃષ્ણ પક્ષ અને દશમી તિથિ, દસમહાવિદ્યા ને સમર્પિત માનવામાં આવે છે અને મહાકાળી દસ મહાવિદ્યા માંથી પ્રથમ મહાવિદ્યા માનવામાં આવે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે દસ મહાવિદ્યા માંથી પહેલી મહાવિદ્યા નો દરજ્જો મહાકાળી ને પ્રાપ્ત છે.
એક વાત અવશ્ય ધ્યાન રાખો કે આ વિશેષ પૂજાને હંમેશા પશ્ચિમ ની તરફ મોં કરીને માં કાળી ના દશોપચાર પૂજા પાઠ કરો. સરસોં નું તેલનો દીવો પ્રગટાવ્યા પછી લોબાન થી ધૂપ કરો તથા તજ ના પાનનો ચઢાવો કરો.તેના પછી સૂરમાં નો ચઢાવો કરો અને લવિંગ, નારિયેળ, તીખા, બદામ ચઢાવો તથા રેવડીઓ નો ભોગ લગાવીને વિશિષ્ઠ મંત્રોના 108 વાર જપ કરો. સૌથી છેલ્લે આ રેવડીઓ ને કોઈ કુંવારી છોકરીઓને પ્રસાદ ના રૂપે દાન કરી દો. આવું દાન કરવાથી તમારી સામે આવનારી દરેક સમસ્યાઓ નો અંત આવી જાશે.
જેવું કે બધા જાણે છે કે પહેલાથી જ માં પાર્વતી ને આદિશક્તિ ના રૂપમાં જાણવામાં આવે છે અને મહાકાલ શિવની સાથે મહાકાળીનું રૂપ ધારણ કરેલા છે. માન્યતાના અનુસાર મહાકાલ અને મહાકાળીની સાચા મનથી પૂજા કરનારને ચોક્કસ ફળ મળે છે.
Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!