‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ ની આ ફેમસ અભિનેત્રી જોવા મળી બીકીનીમાં, લોકો 20 Photos જોતા જ થયા ઘેલા..

0

હંમેશાથી જ જોવામાં આવ્યું છે કે જ્યાં સોશિયલ મીડિયા કોઈપણને અર્શ નાં ફર્શ પર પહોંચાડવામાં ખુબ મોટી ભાગીદારી નિભાવતું હોય છે, સાથે જ એ પણ જોવા મળ્યું છે કે અહી કોઈપણને ટ્રોલ થવા માટે બિલકુલ પણ વાર નથી લાગતી. ટ્રોલનો સૌથી મોટો શિકાર જો કોઈ મોટાભાગે થતું હોય તો તે છે સેલીબ્રીટીસ. એમ પણ આજકાલની વાત કરીએ તો સેલીબ્રીટીસનું ટ્રોલ થવું એક સામાન્ય વાત બની ગઈ છે. તેવી જ રીતે હાલમાં જ એક અભીનેત્રી ટ્રોલીન્ગનો શિકાર થઈ છે.

‘ક્યોકી સાસ ભી કભી બહુ થી’ ટીવી શો ની જાણીતી અભિનેત્રી મંદિરા બેદી એકવાર ફરી ચર્ચાનો વિષય બની ગઈ છે. મંદિરાએ હાલમાં જ એક હોટ ફોટોશૂટ શેઈર કર્યું છે, જેના લીધે તે ટ્રોલર્સનાં નિશાના પર આવી ચુકી છે. અમુક દિવસો પહેલા મંદિરાએ સોશિયલ મીડીયા પર પોતાની એક હોટ ફોટો શેઈર કરી હતી. પણ આનાથી લાગે છે કે આ વાત અમુક લોકોને હજમ નથી થઇ રહી. ફોટોમાં મંદિર ખુબ હોટ અને બોલ્ડ નજરમાં આવી રહી છે.

મંદિરાનો આ ફોટો બન્યો ટ્રોલનો શિકાર:

ટીવી અને ફિલ્મોમાં કામ કરી ચુકેલી મંદિરા બેદી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટીવ રહી છે અને મોટાભાગે પોતાની ફોટોને ટ્વીટર અને ઇનસ્ટાગ્રામ પર શેઈર કરતી રહેતી હોય છે. હાલમાં જ તેમને પોતાની આ ફોટો શેઈર કરી છે જેમાં તે વ્હાઈટ શર્ટમાં નજરમાં આવી રહી છે. આ ફોટો પર ટ્વીટર યુઝર્સે ખુબ કમેન્ટ્સ આપી હતી. યુઝર્સે મંદિરાને આપતીજનક કમેન્ટ્સ આપીને વલ્ગર બતાવી હતી.

અમુકે એવી કમેન્ટ્સ આપી કે, ‘ક્લીવેજ કયો દિખા રહી હો’, તો કોઈએ કહ્યું કે ‘તુમ બૂઢી હો ચુકી હો’, તો કોઈએ કહ્યું કે, ‘આપકો એક્સપોઝ કરને કી કોઈ ઝરુરત નહી હે’ તો કોઈએ મંદિરાને પબ્લીસીટી સ્ટંટ પણ જણાવ્યું છે.

જણાવી દઈએ કે આની પહેલા પણ મંદિરાએ પોતાનો ફોટો શેઈર કર્યો હતો જેને લીધે મંદિરાને ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ એકવાર મંદિરા પોતાના બેસ્ટ ફ્રેન્ડ સાથે લીપલોક કરતી પણ નજરમાં આવવાથી ટ્રોલનો ભોગી બની હતી.

પણ મંદિરા બેદીએ યુઝર્સનાં આ ટ્રોલનો કઈક આવીરીતે અલગ અંદાજમાં જવાબ આપ્યો છે. મંદિરાએ પોતાની ફોટો શેઈર કરીને કાઈપણ કહ્યા વગર જ ટ્રોલ્સને આવો કરારો જવાબ આપ્યો હતો.

તેમણે આજે પણ પોતાની અન્ય બોલ્ડ ફોટો શેઈર કરી નાખી છે. જેનાથી સ્પસ્ટ થાય છે કે તેમને ટ્રોલ્સની કોઈપણ પ્રતિક્રિયાથી કોઈ ફરક પડતો નથી. મંદિરાનો જવાબ આપવાનો તરીકો એકદમ અલગ છે. આજે શેઈર કરવામાં આવેલી ફોટોમાં મંદિરા બ્લેક બીકીનીમાં નજરમાં આવી રહી છે. સાથે સ્વીમીંગ પુલમાં ચશ્માં લગાવેલી નજરમાં આવી રહી છે. હવે જોવાનું છે કે તેની આ ફોટો પર કેવી કમેન્ટ્સ આપવામાં આવે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!