પૈસાને ચુંબકની જેમ ખેંચીને લાવશે આ છોડ, જો ઘરમાં આ છોડ રોપશો તો નહી રહે ક્યારેય પૈસાની તંગી …વાંચો માહિતી

0

ઘરોમાં રહેલા છોડ ઘણાં સારા દેખાય છે. અને સાથે સાથે તે ઘરને ડેકોરેટ કરી મનની શાંતિ વધારતા રહે છે અને ઘરની શોભા પણ વધારે છે. પરંતુ શું તમે જાણો છો કે ફેંગ શુઇ શાસ્ત્ર મુજબ, આ છોડ પૈસા ને પણ લોહી ચુંબકની જેમ તેની તરફ ખેંચે છે ? નથી જાણતા તો જાની લો કે એ છોડનું નામ છે ક્રસુલા પ્લાન્ટ. જે તમારા ઘરમાં હશે તો લક્ષ્મી આપોઆપ ખેંચાઈને આવશે તમારા ઘરે.

આ પ્લાન્ટ ની બનાવટ :

મોટા ભાગના લોકો આ પ્લાન્ટ વિશે જાણતા નથી. આજે અમે તમને જણાવી જ દઈએ આ છોડ વિષે. આ છોડના પાંદડા મોટા, પહોળા અને નરમ હોય છે. તેમનો રંગ લાલ અને પીળો છે. ક્રસુલા પ્લાન્ટ પ્લાન્ટની સૌથી નોંધપાત્ર વસ્તુ એ છે કે તેના પાંદડાઓ ક્યારેય મુરજાતા નથી કે સુકાતા નથી.

ક્રસુલા પ્લાન્ટને ઘરે રાખવો ખૂબ જ સરળ છે


આ પ્લાન્ટની ખૂબ કાળજી લેવાની જરૂર નથી. 3-4 દિવસ પછી પાણી રેડશો તો પણ તે લીલો જ રહેશે. તમે ઘરમાં ક્રપણ સુલા પ્લાન્ટ ક્યાંક રાખી શકો છો. તેને વધુ સૂર્યપ્રકાશની જરૂર નથી.

આ જગ્યા પર રાખવો ક્રસુલા પ્લાન્ટ
ક્રસુલા પ્લાન્ટને હંમેશા ઘરના મુખ્ય દરવાજાના જમણી બાજુ પર રાખો. છોડ સુખ અને શાંતિ લાવે છે તેમજ ઘરમાં પૈસા લાવે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here