કોલકત્તાની ગલીઓમાં આમ રહે છે યુવતીઓ,નર્ક છે LIFE – જુવો 12 Photos

કોલકત્તાની બદનામ ગલીઓ એક વાર ફરી અહીંની રેડ લાઈટ એરિયાના કારણે ચર્ચામાં છે

કોલકત્તાની સોનાગાછીમાં વર્કર્સે હાલમાં જ સ્વચ્છ ભારત અભિયાનના આધારે નુક્કડ નાટક કરીને લોકોને જાગૃત કર્યા છે. આ સિવાય આ વિસ્તાર એક વાર ફરી પણ ચર્ચામાં છે. અહીં આપને જણાવી દઇએ કે આ વિસ્તાર બદનામ ગલીઓના નામે જાણીતો છે. આ રેડ લાઇટ એરિયામાં મહિલાઓની મુશ્કેલ જુંદગી દેખાડતા ફોટોઝ જોવા મળ્યા છે. આવી રીતે કરાય છે યુવતીઓની બોલી…

ભારતમાં પ્રોસ્ટિટ્યૂશનનું માર્કેટ ઘણું મોટું છે. આ રેડ લાઇટ્સમાં રહેનારી યુવતીઓની તો મજબૂરી છે અથવા તો તેમને જબરદસ્તી અહીં ધકેલી દેવામાં આવે છે. વેસ્ટ બંગાળના સોનાગાછીનો રેડ લાઇટ એરિયા પ્રોસ્ટિટ્યૂશન માટે જાણીતો છે. અહીં લગભગ 15 હજાર મહિલાઓ વર્કર બનીને જિંદગી વીતાવે છે. મીડિયા રિપોર્ટસ પર વિશ્વાસ કરીએ તો અહીં મહિલાઓને એક ગ્રાહક માટે લગભગ 2 ડોલર એટલે કે 128 રૂપિયા મળે છે. આટલા રૂપિયામાં તેમને માટે જીવન વીતાવવાનું મુશ્કેલ બને છે. પણ લાચારી અને મજબૂરી તેમને અહીં લાવી દે છે. રિપોર્ટના આધારે દર વર્ષે અહીં 1000 મહિલાઓ આવે છે. અહીં રહેતી મહિલાઓ નાના રૂમમાં જીવન વીતાવે છે. આજે અમે આપને સોનાગાછીની સાંકડી શેરીઓમાં બનેલા નાના રૂમમાં જીવી રહેલી મહિલાઓના ફોટોઝ બતાવી રહ્યા છીએ.

નાના રૂમમાં કંઇક આ રીતે વીતાવે છે સમય:

ગ્રાહકને મળતા પહેલાં હોઠ પર લિપસ્ટિક લગાવતી રાની:

પોતાના રૂમમાં કેમેરાની સામે પોઝ આપી રહી છે દિપાલી:

72 વર્ષની માયા નહાયા બાદ વાળ સૂકવી રહી છે:

પોતાના નાના રૂમમાં સૂતી એક વર્કર:

સમય વીતાવવા માટે એકમેકની સાથે પોતાનું દુઃખ વહેંચે છે આ યુવતીઓ:

રેડ લાઇટ એરિયામાં ભાડાના ઘર પાસે સિગરેટ પીતો વ્યક્તિ:

રૂમમાં બેઠેલી વર્કર:

મકાનમાલિકના પૌત્રની સાથે બેઠી છે વર્કર:

30 વર્ષની જ્યોતિ પોતાના બાળકોની સાથે રૂમમાં:

ગ્રાહકની રાહ જોઇ રહી છે ઝુમુર:

Source: DivyaBhaskar

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!