કોઈ થી ઓછા નથી આ 9 બોલીવુડ સ્ટાર્સ ના ઠાઠ પોતાના પર્સનલ જેટ માં કરે છે ટ્રાવેલ…આ 9 Photos તમને ક્યાંય નહિ જોવા મળે

0

બોલીવુડ ના ઘણા પ્રખ્યાત તારલા જેમના શાન શોખ થી મોટા પદ પર નજર આવે છે આટલી જ શાનદાર રીત થી લાઈફ રીયલ જીંદગી માં પણ જીવે છે. આજ ના સમય માં સુંદર કાર કે મોંધા ઘર હોવા ઘણું સામાન્ય થઇ ચુક્યું છે એવા માં કેટલાક કલાકાર આમ લાગ્ઝરી થી આગળ વધી ને ખાસ વસ્તુ પર પોતાનો હક જમાવી બેઠા છે આ ખાસ થી અમારું તાત્પર્ય રેસ્ટોરેન્ટ કે આઈલેન્ડ નહિ પરંતુ નીજી ઉડનખટોલા થી છે. જી હા બોલીવુડ ના ઘણા સ્ટાર્સ ની પાસે પોતાના ખુદ ના જેટ પ્લેન છે સફર માટે કોઈ એયરલાઇન ની જગ્યા એ પોતાના પ્રાઇવેટ જેટ નો ઉપયોગ કરે છે ચાલો જાણીએ કોણ છે એ તારાઓ, જે હવાઈ સફર કરવા માટે કોઈ બીજા પણ નિર્ભર નથી રહેતા.

1. સલમાન ખાન:ઇન્ડિયા ના દરેક બીજો માણસ ભાઈજાન નો ફેન છે. એવા માં તેમના જલવા આકાશ માં આંબે એતો સામાન્ય છે પોતાના કમ્ફર્ટ જોઝ માં રહેવું પસંદ કરવા વાળા સલમાન પ્રાઇવેટ જેટ ના માલિક છે તે આનો ઉપયોગ સફર કરવા સિવાય ફિલ્મ ના શુટિંગ વગેરે માટે પણ કરે છે.

2. શિલ્પા શેટ્ટી:ભારત માં ફિલ્મ દ્વારા અને વિદેશ માં રીયાલીટી શો બ્રદર ના માધ્યમ થી લોકો ને પોતાના દીવાના બનાવા વાળી શિલ્પા પણ પોતાના પ્રાઇવેટ જેટ માં સફર કરવું પસંદ કરે છે. તે ઘણી વાર પતિ અને બાળકો ની સાથે રજા પર જતા સમય એ પોતાના જેટ પર નજર આવે છે.

3. અમિતાબ બચ્ચન:સદી ના મહાનાયક અમિતાબ બચ્ચન પણ પ્રાઇવેટ જેટ રાખવા વાળા તારાઓ ની ગણતરી માં શામેલ છે. તે જેટ માં સફર દરમિયાન ન્યુઝ પેપર અને ઈન્ટરનેટ નો ભરપુર ઉપયોગ કરે છે. સાથે જ જેટ માં મીટીંગ ને વગેરે પણ કરે છે. અમિતાબ પોતાના પ્રાઇવેટ જેટ માં સફર ને સોશલ મીડિયા માં જણાવતા હોય છે.

4. શાહરૂખ ખાન:શાહરૂખ ખાન ના ઘર મન્નત ની જેમ તેમનું જેટ પણ ઘણું આલીશાન છે. કિંગ ખાન વારંવાર પોતાના પરિવાર અને કો- એક્ટર્સ ની સાથે જેટ માં સફર કરતા જોવા મળે છે. તેનો ઉપયોગ તે ફિલ્મ ના શુટિંગ ની સાથે સાથે પ્રમોશન વગેરે માટે પણ કરે છે.

5. રિતિક રોશન:ગ્રીક ગોડ ના નામ થી પ્રસિદ્ધ રિતિક પણ ખુદ નું જેટ રાખે છે. તેમણે આ જેટ ફિલ્મ જોધા અકબર ફિલ્મ ના શુટિંગ દરમિયાન ખરીદયું હતું. સલમાન ની જેમ જ રિતિક પણ પોતાના કમ્ફર્ટ થી સમાધાન કરવું પસંદ કરે છે જેના ચાલતા મોટાભાગે પોતાના પ્રાઇવેટ જેટ માં જ સફર કરે છે.

6. અજય દેવગણ:એક્ટિંગ માં ભારે સફળતા મેળવ્યા પછી પ્રોડક્શન માં પોતાની કિસ્મત જોવા વાળા અજય પણ પોતાના પ્રાઇવેટ જેટ ના
મલ્લિક છે. તેમની પાસે ૬ સીટર વિશાલ જેટ છે. આ પ્લેન ફક્ત ખુબ મોટું જ નહિ પરંતુ ઘણું મોંધુ છે.

7. પ્રિયંકા ચોપડા:ઇન્ટરનેશનલ સ્ટાર બની ચુકેલી પ્રિયંકા ને હોલીવુડ અને બોલીવુડ ને વચ્ચે તાલ મેલ બનાવી રાખવા માટે ઘણું ટ્રાવેલ કરવું પડે છે. એવા માં તેમનું પ્રાઇવેટ જેટ ઘણું કામ આવે છે. બીઝી શેડ્યુલ ના ચાલતા દેસી ગર્લ ઘણી વાર પોતાની ઊંઘ જેટ માં સફર ના દરમિયાન પૂરી કરે છે.

8. અક્ષય કુમાર:ખેલાડીઓ ના ખેલાડી કહેવાતા અક્ષય ને પાસે પ્રાઇવેટ જેટ છે પરંતુ તે તેનો વધુ ઉપયોગ નથી કરતા. ખબર નું માનીએ તો અક્ષય ફક્ત ત્યારે જ જેટ માં સફર કરે છે જયારે તેમને સમય બચાવો હોય.

9. અનીલ કપૂર:એક્ટિંગ ની સાથે સાથે ફિટનેસ ને લઈને ચર્ચા ,માં રહેવા વાળા અનીલ પણ તે તારાઓ ની ગણતરી માં ઉમેરાય છે જે પોતાના નીજી પ્લેન રાખે છે કહેવાય છે કે અનીલ પોતાના જેટ માં મિત્ર અને સંબંધીઓ ની સાથે ઘણીવાર પાર્ટી કરતા રહેતા હોય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.