કોઈ રબ્બરની જેમ લચીલી છે તો કોઈ છે બાર્બી ડોલ, આ છે દુનિયાની સૌથી અનોખી 8 મહિલાઓ….

0

દુનિયાભરમાં ઘણી એવી મહિલાઓ છે જે ખુબ જ ફેમસ છે. એટલા માટે નહિ કે કોઈ સેલીબ્રીટી કે સ્ટાર છે પણ એટલા માટે કે તેઓની બોડીમાં એક અનોખી ખાસિયત છે. તેઓની બોડી કોઈ અજુબાથી કમ નથી.આ મહિલાઓને જોઇને તમને પણ એવું લાગશે કે શું આવું પણ થઇ શકે ખરું? આજે અમે તમને એવીજ અમુક મહિલાઓ વિશે વાત કહેવા જઈ રહ્યા છીએ.

1. pixee-: બાળપણમાં છોકરીઓને બાર્બી ડોલ ખુબ જ પસંદ હોય છે અને તેના જેવી બનવા પણ માગતી હોય. આ વાતને આ મોડલે વધુ જ સીરીયસ લઇ લીધું અને આ બાર્બી ડોલની જેમ દેખાવા માટે 200 કરતા પણ વધુ સર્જરી કરાવી. આ મોડલે પોતાના બોડીની સર્જરી પર 4.5 કરોડ રૂપિયા ખર્ચ કરી ચુકી છે. તેની કમર માત્ર 16 ઇંચ ની જ છે.

2. Abby और Brittany-:

આ બંને યુવતીઓનું માથું તો અલગ છે પણ પૂરું શરીર જોડાયેલું છે અને તેના અંગો ડબલ છે.

3. Elaine-:બ્રાઝીલની આ મહિલાનું શરીર પર સૌથી વધુ પીયર્સિંગ કરાવાનો રેકોર્ડ છે. તેણે લગભગ 7,000 જેટલા પીયર્સિંગ કરાવ્યા છે.

4. Kristina-:રૂસની આ મહિલા નાં નામે દુનિયાના સૌથી મોટા હોંઠ હોવાનો રેકોર્ડ દર્જ છે.

5. Chanel-:આ મહિલા કેલીફોર્નીયાની છે અને આ મહિલાના નામે સૌથી લાંબી ચીભ હોવાનો રેકોર્ડ દર્જ છે.

6. Anastasiya-:આ ખુબજ ક્યુટ અને સુંદર દેખાય છે અને બિલકુલ કાર્ટુન કેરેક્ટરની જેમ દેખાય છે. પોતાની આંખોને એનીમેટેડ બનાવા માટે તેઓએ સર્જરી કરાવી છે.

7. Supatra, Hypertrichosis-:આ મહિલાએ કોઈ જ સર્જરી નથી કરાવી પણ તે એક બીમારીથી ગ્રસિત છે. તે થાઈલેન્ડમાં  રહેનારી છે. તે માત્ર 11 વર્ષની ઉમરમાં સૌથી વધુ લાંબા વાળ વાળી મહિલા બની ગઈ હતી.

8. Zlata-:આ દુનિયાની સૌથી લચીલી મહિલા છે. તે પોતાની બોડીનો આકાર અનેક પ્રકારે બનાવી લે છે. ઘણા વર્ષો સુધી તે જીમનાસ્ટ પણ રહી છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!