કોઈનો હસબંડ છે બુઝુર્ગ તો કોઈની વાઈફ છે લાંબી, જાણો આવી જ બોલીવુડની બિલકુલ મેચ નથી થતી એવી 7 જોડી વિશે..

0

એવા ઘણા કપલ્સ છે જેઓ, દેખાવમાં એકબીજા કરતા તદ્દન અલગ છે. આવી મિસમેચ જોડીમાં કોઈનો પતિ બુઝુર્ગ દેખાઈ છે તો કોઈની વાઈફ હાઈટમાં છે ખૂબ ટોલ.

જો કે જુહી ચાવલા જેટલી ગોર્જીયસ દેખાઈ છે, તેમનો હસબંડ ઉમરમાં તેટલોજ મોટો દેખાઈ છે. હાલતો જુહી પોતાનો 50 મો બર્થ ડે સેલીબ્રેટ કર્યો હતો. તેમણે 1997 માં સાધારણ ચેહરા વાળા ઇન્ડીયાના જાણીતા બીઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યા હતા. જય, જુહી કરતા ઉંરમાં લગભગ 7 વર્ષ મોટી વયના છે. આજે અમે તમને એવાજ મિસમેચ કપલ્સ વિશે કહેવા જઈ રહ્યા છીએ.

1. જુહી ચાવલા અને જય મહેતા:

જણાવી દઈએ કે જુહીને 1986માં ફિલ્મ ‘સલ્તનત’ સાથે બોલીવુડમાં કદમ રાખ્યો હતો. તેના બાદ તેમણે ‘કયામત સે કયામત તક'(1988), ‘ચાંદની'(1989). ‘પ્રતિબંધ'(1990), ‘બોલ રાધા બોલ'(1992), ‘ડર'(1993), ‘અંદાજ'(1994), ‘ઈશ્ક'(1997), વગેરે જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

2. ટ્યુલીપ જોશી અને વિનોદ નાયર:

ટ્યુલીપ જોશીએ કૈપ્ટન વિનોદ નાયર સાથે લગ્ન કર્યા હતા. વિનોદની હાઈટ ટ્યુલીપ કરતા ખુબ ઓછી દેખાઈ રહી છે. સાથે જ બંને કપલ્સના લુકમાં પણ ખુબ અંતર છે. બંને કરીબ 4 વર્ષ સુધી લીવ-ઇન-રીલેશન માં રહ્યા હતા. જો કે હાલ કહેવામાં આવે છે કે બાદમા બંનેએ લગ્ન કરી લીધા હતા.

3. અમીઆભ બચ્ચન અને જયા બચ્ચન:

અમિતાબ અને જયા બોલીવુડના સૌથી કમિટેડ કપલ્સ માના એક છે. ઉમરની સાથે સાથે અમિતાભ સ્માર્ટ દેખાવા લાગ્યા છે. સાથે જ જયા ઉમરમાં વધુ મોટી દેખાવા લાગી છે. બંનેની હાઈટમાં પણ ખુબ અંતર છે, બંનેએ વર્ષ 1973 માં લગ્ન કર્યા હતા.

4. શિરીષ કુંદર અને ફરાહ ખાન:

ડાયરેક્ટર-કોરિયોગ્રાફર ફરાહ ખાનને 2004માં ફિલ્મ એડિટર અને ડાયરેક્ટર શિરીષ કુંદર સાથે લગ્ન કર્યા હતા. શિરીષ ફરાહ કરતા ઉમરમાં લગભગ 8 વર્ષ નાની વયના છે. સારું દેખાવા માટે ફરાહ ખાને ખુબ કિલો વજન પણ ઉતાર્યું છે. છતાં પણ આ કપલ મીસમૈચ દેખાઈ છે.

5. બોની કપૂર અને શ્રી દેવી:

શ્રી દેવી બોલીવુડની એક એવી એક્ટ્રેસ છે, જે 54 વર્ષની ઉમરમાં પણ ખુબ યંગ અને ગ્લેમર દેખાઈ છે. જ્યારે તેમના હસબંડ પ્રોડ્યુસર બોની કપૂર વધારે બુજુર્ગ દેખાઈ રહ્યા છે. બંનેએ 1996ના વર્ષમાં લગ્ન કર્યા હતા.

6. અવંતિકા મલિક અને ઇમરાન ખાન:

ઇમરાન અને અવંતિકાની જોડી થોડી ઓલ્ડ લાગે છે. બંનેના લગ્નમાં પણ ખુબ અંતર છે. સાથે જ ઇમરાન અવંતિકા કરતા થોડા યંગ છે. બંનેએ 2011 માં એકબીજા સાથે લગ્ન કર્યા હતા.

7. ફરહાન અખ્તર અને અધુના:

ફરહાન અખ્તરે પોતાનાથી મોટી ઉમરની અધુના સાથે લગ્ન કર્યા હતા. અધુના એક હેઈર સ્ટાઈલીસ્ટ છે અને મોટાભાગે ડીફરંટ લુક અને અજીબ હેઈર સ્ટાઈલમાં નજરમાં આવતી હોય છે. બંનેએ 2000 માં લગ્ન કર્યા હતા. જો કે બાદમાં બંને 2016 માં અલગ થઇ ગયા હતા.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.