બોલીવુડના સેલિબ્રિટીઓ આવી આવી જગ્યાએ ટેટ્ટુ કરાવે છે જોતા જ દંગ રહી જશો – જુવો PHOTOS

0

યુવાઓમાં ટેટુ બનાવાનો શોખ આગળના ઘણા સમયથી ટ્રેન્ડમાં છે. પણ બોલીવુડ સેલેબ્સ તો આ મામલામાં સૌથી આગળ પડતા નજરમાં આવી રહ્યા છે. ઘણા બોલીવુડ સ્ટાર્સ એવા છે, જેઓને પોતાના પ્રેમનો ઈઝહાર કરવા માટે પોતાના ‘પ્રેમ’ નાં નામનું ટેટુ બનાવીને જોવામાં આવ્યા છે. આગળના દિવસોમાં જે સેલેબ્સને આ ફેશનેબલ ટેટુ સાથે જોવામાં આવ્યા હતા, તેમાં દીપિકા પાદુકોણથી લઈને પ્રતિક બબ્બર પણ શામિલ છે. અમુક સેલેબ્સે આ ફેશનેબલ ટેટુ પોતાના પાર્ટનર માટે બનાવ્યા તો અમુકે પોતાના ખાસ કરીબી દોસ્ત માટે. આ બોલીવુડ સિતારાઓના આં ટેટુ ખુબ જ પોપ્યુલર થયા હતા અને સામાન્ય લોકોએ પણ તેને ફોલો કરવાનું શરુ કર્યું હતું. તેનાથી એ સાબિત થાય છે કે ટેટુ નો આ શોખ લાંબા સમય સુધી ટ્રેડમાં રહેવાનો છે. આવો તો જુઓ તે બોલીવુડ સેલેબ્સની અમુક ખાસ તસ્વીરો, જેઓએ ટેટુ બનાવીને પોતાના પ્રેમ નો ઈઝહાર કર્યો છે.1. ક્યુટ આલીયાએ ગરદનની બેક સાઈડ પર પટાખા લખાવ્યું છે.
2. દીપિકા પાદુકોણે બોયફ્રેન્ડ રણબીર કપૂર માટે ‘RK’ નામનું ટેટુ બનાવ્યું છે. જો કે 2010 માં બ્રેક અપ થયા બાદ તેણે આ ટેટુ હવે હટાવી નાખ્યું છે. તેના બાદ તેણે એડી પર ડિઝાઈનર ટેટુ બનાવ્યું છે.3. અક્ષય કુમારે પણ પોતાની પત્ની ટ્વિન્કલ ખન્નાનાં નામનું ટીના નામથી સોલ્ડર પર ટેટુ બનાવ્યું છે. સાથે જ પીઠ પર તેણે પોતાના દીકરા આરવનાં નામનું ટેટુ પણ બનાવળાવ્યુ છે.4. બોલીવુડ અભિનેતા અજય દેવગને છાતી પર ભગવાન શિવનું ટેટુ બનાવેલું છે. તેની સાથે જ દીકરી ન્યાસા નાં નામનું પણ એક ટેટુ બનાવેલું છે.

5. સૈફ અલી ખાને કરીના કપૂર માટે હિન્દીમાં ‘કરીના’ નામનું ટેટુ બનાવળાવ્યુ છે.6. રણબીર કપૂરે પોતાની કલાઈ પર ‘આવારા’ લખાવ્યું છે.7. ઋત્વિક રોશન અને તેની પૂર્વ પત્ની સુજૈને એક સાથે પોતાની કલાઈ પર ‘સ્ટાર’ જેવું ટેટુ બનાવેલું છે.8. પ્રતિક બબ્બરની એમી જૈકશન માટે ‘Mera Pyar Meri Amy’ નામનું ટેટુ બનાવેલું છે, એમી જૈકશનનાં હાથ પર પ્રતિક માટે ‘Mera Pyar Mera Prateik’  બનાવેલું છે.9. સંજય દત્તની પત્ની માન્યતા દત્તની આંગળી અને પીઠ પર ‘સંજય’ નામનું ટેટુ છે. તેણે પોતાના સોલ્ડર, છાતી અને હાથ પર ટેટુ બનાવળાવ્યુ છે.

10. પ્રિયંકા પોતાના પાપાની ખુબ જ ક્લોઝ હતી. માટે તેણે પોતાના પિતા માટે ટેટુ બનાવ્યું હતું, “Daddy’s lil girl”11. સેલીના જેટલીએ પોતાના પતિના નામ પર ટેટુ બનાવ્યું છે, ‘Peter’.લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!