જેને પાકિસ્તાનમાં ઘૂસીને એર સ્ટ્રાઇકને અંજામ આપ્યો, એવા મિરાજ-2000ની ખાસિયતો જાણો

0

પુલવામા આતંકી હુમલાના 12 દિવસ બાદ મંગળવારે વહેલી સવારે 3 વાગે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની છત્રછાયામાં ઉછરી રહેલા આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય વાયુસેનાએ LoC પાર કરીને જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પો પર 1000 કિલોના બૉમ્બ ફેંકીને આતંકી કેમ્પોને નષ્ટ કર્યા છે.અહેવાલ અનુસાર, આ ઓપરેશનમાં વાયુસેનાના 12 મિરાજ લડાકુ વિમાનો સામેલ થયા હતા. જણાવી દઈએ કે આ ઓપરેશન માટે આપણી વાયુસેનાએ મિરાજ-2000 (Mirage 2000) ડીપ પેનિટ્રેશન સ્ટ્રાઇક એરક્રાફ્ટનો ઉપયોગ કર્યો છે.આ લડાકુ વિમાનોની સૌથી ખાસ વાત એ છે કે આ કોઈ પણ દેશની સરહદની અંદર જઈને મારી શકે છે. આ મોટી સચોટતા સાથે સરહદની અંદર ઘૂસીને પોતાના ટાર્ગેટને ઘ્વસ્ત કરવાની ક્ષમતા રાખે છે. આ એ મિસાઈલ છે કે જે હવામાંથી જમીન પર મારી શકે છે. એની સાથે જ એ પોતાની સાથે સાથે એર તો સરફેસ મિસાઈલ સાચવી શકે છે.

ખાસિયતો –

  • મિરાજ-2000 લડાકુ જેને ભારતીય સેનાએ વજ્ર નામ આપ્યું છે, તેની નિર્માણ ફ્રાન્સિસ કંપની દસોલ્ટએ કર્યું છે. આ એ જ કંપની છે જેને રાફેલ બનાવ્યા છે.

  • મિરાજ-2000 સિંગલ એન્જીન ફાઈટર પ્લેન વિમાનની લંબાઈ 14.36 મીટર છે. વિમાનનું વજન 7500 કિલો છે.
  • મિરાજ-2000, 6000 કિલોગ્રામ વાજાંની મિસાઈલ સાથે 2495 કિમી પ્રતિ કલાકની મહત્તમ ઝડપથી ઉંડાણ ભરી શકે છે. આ 59 હજાર ફુટની ઊંચાઈ સુધી ઊંચું ઉડી શકે છે.

  • મિરાજ-2000 125 રાઉન્ડ ગોળીઓ એક મિનિટમાં દાગી શકે છે. આ 68 મિમિના 18 રોકેટ એક મિનિટમાં દાગી શકે છે.
  • પહેલીવાર 1970માં ઉંડાણ ભરવાવાળું મિરાજ-2000 ફ્રેન્ચ મલ્ટીરોલ, સિંગલ એન્જીન ચોથી પેઢીનું ફાઈટર જેટ છે. આ ફાઈટર જેટ નવ દેશોમાં સેવા આપી રહ્યું છે.
  • રડારની પકડમાં ન આવતા મિરાજ-2000 એક સાથે હવાથી જમીન અને હવાથી હવામાં માર કરવા માટે સક્ષમ છે.

  • મિરાજ-2000 લડાકુ વિમાને કારગિલ યુદ્ધમાં મોટી ભૂમિકા ભજવી હતી.
  • ઓક્ટોબર 1982માં ભારતે 36 સિંગલ સિટર સિલેન્ડર મિરાજ-2000 અને 4 ટ્વીન સિટર મિરાજ-2000નો ઓર્ડર આપ્યો હતો.

આ વિમાનને ઔપચારિક રૂપથી વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા હતા. વર્ષ 2005માં અપગ્રેડેડ મિરાજ-2000ને ભારતીય વાયુસેનાને સોંપવામાં આવ્યું. અપગ્રેડેડ વિમાનોમાં નવા રડાર અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમ લાગ્યા છે. જેનાથી આ વિમાનોની મારક ક્ષમતામાં ભારે વધારો થયો છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here