કિન્નરો સાથે જોડાયેલા આ 10 સીક્રેટ્સ તમને ચોંકાવી દેશે, વિશ્વાસ નહિ આવે…

0

દુનિયાભરમાં ઘણા એવા અજાણ્યા પહેલું છે, જેની જાણકારી ખુબ ઓછા લોકોને હોય છે. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ એક એવી પહેલું જે તમારી વચ્ચે હોવા છતાં પણ તમારાથી અનદેખ્યું અને છુપાયેલુ રહી ગયું છે. આજે અમે તમારી સમક્ષ રજુ કરીશું કિન્નરો સાથે જોડાયેલા અમુક સીક્રેટ્સ વિશે જેના વિશે તમે ક્યારેય ન તો સાંભળ્યું હશે જે ન તો જોયું હશે.

ભારતમાં કિન્નરોનો ઈતિહાસ ચાર હજાર વર્ષ થી પણ પહેલાનો છે. તે છતાં પણ આજ સુધી તેને સોસાઈટીમાં બરાબરનો દર્જો નથી મળી શક્યો. અમે વાસ્તવમાં આજ સુધી તેની સાથે જોડાયેલા પહેલુઓને જાણી નથી શક્યા જે સીધા જ તેઓના જીવન સાથે જોડાયેલા છે. જેમ કે તેઓની પરમ્પરા હિન્દી ધર્મની હોય છે પણ તેઓના ગુરુ મુસ્લિમ હોય છે. એક રીતે ભારતમાં રહેનારી કિન્નરો ની મોટાભાગની પરંપરાઓ હિંદુ ધર્મના આધારે નીભાવામાં આવે છે. પણ જો વાત કિન્નરોના ગુરૂની આવે તો તેઓ મુસ્લિમ હોય છે.એવા તમામા અજાણી બાબતો છે, જેની જાણકારી ખુબ ઓછા લોકો જાણતા હોય છે.

શું તમે જાણો છો કે નવા કિન્નરોની તેઓની ટોળીમાં જોરદાર સ્વાગત કરવામાં આવે છે. કિન્નર સમાજમાં નવા કિન્નરોનું સ્વાગત એક ઉત્સવના રૂપમાં કરવામાં આવે છે. આવું ભવ્ય સ્વાગત કદાચ જ તમે જોયું હશે. ફંકશનમાં નાચવું-ગાવું તો હોય જ છે સાથે જ સારી એવી દાવત પણ કરવામાં આવે છે.

એ વાત તમે પણ નહિ જાણતા હોવ કે કિન્નરોના પણ લગ્ન થાય છે. આ અનોખા લગ્ન વર્ષમાં માત્ર એક જ દિવસ કરાવામાં આવે છે, તે પણ તેઓના ભગવાનની સાથે. ઇન્સાનની જગ્યાએ કિન્નરોના લગ્ન તેઓના ભગવાન સાથે જ થાય છે. કિન્નર સમાજમાં આ લગ્ન માત્ર એક દિવસ પુરતી જ માન્ય હોય છે.

દેખાવાથી તો કિન્નર ખુબ જ ખુશમિજાજ નજરમાં આવે છે. પણ એક સાચી વાત એ પણ છે કે તે પોતાના આ જીવનની સિવાય તેઓ પોતાના આગળના જન્મમાં કિન્નર બનવા નથી માંગતા. તેના માટે કિન્નર બરુચા માતાની પૂજા કરીને તેની સાથે માફી પણ માંગે છે. તેઓ માતાને વીનતી કરે છે કે આગળના જન્મમાં તેને કિન્નર સમાજમાં ન મોકલે.

આ વાત પર તમે વિશ્વાસ નહી કરો કે દરેક કિન્નર નાં કોઈ એક ગુરુ જરૂર હોય છે, જેઓને પોતાના શિષ્ય વિશેની દરેક જાણકારી હોય છે. કહેવાય છે કે તેઓને ત્યાં સુધીની જાણ હોય છે કે તેના શિષ્યની મૌત ક્યારે થશે. શિષ્યની મૌતનો રાજ તે ગુરુ ને જ જાણ હશે જેનો જન્મ ખુદ કિન્નરની જેમ થયો હોય.

ઈતિહાસ ગવાહ છે કે હજારો વર્ષોથી કિન્નરોને અનદેખા કરી શકાય છે પણ ઈતિહાસમાં જ દર્જ કિન્નરોનાં આ ‘ગોલ્ડન એરા’ વિશે ખુબ ઓછા લોકોને જાણકારી હશે. મુગલ સામ્રાજ્યમાં કિન્નરોને સૌથી પહેલી અહેમિયત આપવામાં આવેલી છે. મહિલાઓના રક્ષા માટે તેઓને આ યોગ્ય તો સમજવામાં આવ્યા છે કે તેઓ સમાજના જ એક ખાસ હિસ્સો છે. માટે તેઓને તે સમયે બહુ મોટી જવાબદારી સોંપાવામાં આવી હતી.

તેના માટે તર્ક એ પણ આપવામાં આવે છે કે કિન્નર શારીરિક રૂપથી એક મર્દ જેટલા જ બળવાન હોય છે માટે તેઓને મૂંગલ સામ્રાજ્યની મહિલાઓની સુરક્ષા માટે રાખવામાં આવ્યો હતો. મુગલ સેના માત્ર રાનીયોની સુરક્ષાનાં માટે જ નહી પણ ઘણાઓને પોતાની સેના માં જનરલ પણ બનાવામાં આવેલા હતા. સૌથી પહેલા મૂંગલો એ જ ન્નરોને આટલું સન્માન આપ્યું હતું.

કિન્નરોના એનુંએલ ફેસ્ટીવલનાં વિશે પણ રોચક જાણકારી મળે છે. કહેવામાં આવે છે કે વર્ષ માં એકવાર દરેક કિન્નર ફેસ્ટીવલના માટે જુટે છે. આ સ્થાન મદ્રાસથી 200 મિલ દુર કુવગમ ગામમાં હોય છે, જ્યાં પુરા ભારતના કિન્નર જમા થાય છે. આ વાત કેટલા લોકો જાણે છે જેને સમાજનાં તવજ્જો નહિ આપી તે એક માન્યતા અનુસાર, ભગવાન બ્રમ્હા ની પળછાઈ સમજવામાં આવે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!