કિન્નરની દુઆ મેળવી કિસ્મત બદલવી હોય, તો તેમને દાન કરો આ 1 ખાસ વસ્તુ

પ્રાચીન સમયથી જ કિન્નરને દાન આપવાની પરંપરા ચાલી રહી છે. આજે પણ ઘરથી કિન્નરને ખાલી હાથ પાછા મોકલવામાં આવતાં નથી, કારણ કે કિન્નરની દુઆ ખૂબ જ શક્તિશાળી હોય છે અને તેનાથી કોઇપણ વ્યક્તિની કિસ્મત બદશી શકે છે. મોટાંભાગના લોકો કિન્નરને પૈસાનું દાન કરે છે. ધ્યાન રાખો ક્યારેય કોઇ કિન્નરનું અપમાન કરવું જોઇએ નહીં. તે પાપ માનવામાં આવે છે, જેની અસરથી દુર્ભાગ્યનો સામનો કરવો પડી શકે છે.

જ્યોતિષ પ્રમાણે કિન્નરને દાન કરવાથી બુધ ગ્રહ સાથે સંબંધિત દોષ દૂર થાય છે. બુધ ગ્રહને નપુંસક ગ્રહ માનવામાં આવે છે, આ કારણે કિન્નરને કરવામાં આવેલાં દાનથી બુધ દેવ પ્રસન્ન થઇને આપણને બુદ્ધિ સંબંધી કાર્યોમાં લાભ પ્રદાન કરે છે.

1. કિન્નરને પૂજાની સોપારી રૂપિયાના સિક્કા ઉપર રાખીને દાન આપવી. આવું કરવાથી કિન્નરની દુઆ મળે છે અને ખરાબ સમય જલ્દી દુર થઇ જાય છે.

2. કિન્નરના ઢોલકની પૂજા કરવી અને તેના ઉપર ઈચ્છા પ્રમાણે રૂપિયા રાખવા. આવું કરવાથી કાર્યોમાં આવતી દરેક બાધાઓ દુર થઇ જાય છે.

3. મેરીડ લાઈફની પરેશાનીઓ દુર કરવી હોય તો કિન્નરને સુહાગનો સામાન દુર કરવો. જેમ કે લીલી બંગડી, કંકુ, લાલ સાડી વગેરે.

4. કિન્નરને ચોખા દાન આપવા અને તેમાંથી થોડા ચોખા પાચા લઇ આવવા. આવું કરવાથી ઘરના અનાજમાં બરકત બની રહેશે.

5. કિન્નરની પાસેથી એક રૂપિયાનો સિક્કો લઈને પોતાના પર્સમાં કે તિજોરીમાં રાખો. આવું કરવાથી રૂપિયા સાથે જોડાયેલા કાર્યોમાં સફળતા મળવાના યોગ બને છે.

Source

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!