ગુજરાતની લોકપ્રિય સિંગર કિંજલ દવેએ પોતાનો જન્મદિવસ ભાવિ પતિ પવન સાથે કઈંક અનોખી રીત સેલિબ્રેટ કર્યો, જુઓ આ રહી તસવીરો

0

ગુજરાતની સૌથી ફેમસ ગાયિકા કિંજલ દવે નો ગયા શનિવાર એ જન્મદિવસ હતો. હવે એ 19 વર્ષ ની થઇ ગઈ છે. આટલી નાની ઉંમરમાં તને ફક્ત ગુજરાત જ નહિ પરંતુ દેશ વિદેશમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી દીધી છે. તેનું સૌથી પોપ્યુલર સોન્ગ ચાર ચાર બંગડી વળી ગાડી 164 મિલિયન વાર જોવાયેલું છે.

જન્મ દિવસ પર કિંજલ દવેના ફિયાન્સ પવન જોષી સાથે ઈસ્ટાગ્રામમાં ફોટો મુખ્ય હતા. આ સાથે જ તેણે લખ્યું છે કે, આ ખાસ દિવસે તને તમામ ખુશીઓ, સફળતા, સારું સ્વાસ્થ્ય અને સપોર્ટ મળે તેવી કામના સાથે જન્મદિવસની શુભેચ્છા.

પિક્ચર્સ માં તમે જોઈ શકો છો કિંજલ દવે તેના પરિવાર સાથે પણ બર્થ-ડે સેલિબ્રેશન કર્યું હતું. આ તસવીરોમાં કિંજલના પિતા, ભાઈ અને માતા જોવા મળે છે. Kinjal With Pavan Kinjal With Brother Style…

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here