3 બાળકોનાં પિતા સાથે લગ્ન કર્યા બાદ હવે આ મોહબ્બતેં અભિનેત્રીએ એરપોર્ટ પર બોયફ્રેન્ડ ને લિપલોક KISS કરતા જોવા મળી….જુવો તસવીરો

0

તમે ‘મોહબ્બતેં’ ફિલ્મ જોઈ જ હશે. તેમાં સન્જના નો રોલ કરનારી કિમ શર્મા અભિનેત્રી યાદ છે? એ ફિલ્મ થી ખુબ લોકપ્રિય થઇ હતી. હાલ આ અભિનેત્રી 38 વર્ષ ની છે અને એક્ટર હર્ષવર્ધન રાણે 35 વર્ષ ના સાથે ડેટ કરી રહી છે.થોડાક જ દિવસ પહેલા હર્ષવર્ધન અને કિમ શર્મા એરપોર્ટ પર એકસાથે જોવા મળ્યા હતા.જ્યારે બૉયફ્રેન્ડને See Off કરવા ગઈ તો જાહેર માં પબ્લિક વચ્ચે જ હર્ષવર્ધનને લિપ-લોક કરી દીધું અને બંનેની લવ મુમેન્ટ્સ કેમેરામાં કેપ્ચર થઈ ગઈ હતી.

ફિલ્મ અભિનેતા હર્ષવર્ધન રાણે એ અભિનેત્રી કિમ શર્મા સાથે રિલેશન માં હોવાની વાત માની લીધી છે.આગળના ઘણા દિવસોથી બંને અકેસાથે સમય વિતાવતા નજરમાં આવતા હતા. ત્યારથી જ બંને વચ્ચે અફેયર ની વાત સામે આવી રહી હતી.આગળના ઘણા દિવસોથી ફિલ્મ ‘મોહબ્બતેં’ ની અભિનેત્રી કિમ શર્મા અને અભિનેતા હર્ષવર્ધન રાણે લગાતાર એક બીજાની સાથે સમય વિતાવતા નજરમાં આવી રહ્યા હતા. અમુક દિવસો પહેલા બંને વચ્ચે રિલેશનશિપ ને લઈને ચર્ચા પણ થઇ રહી હતી. કેમ કે જે તસ્વીરો સામે આવી હતી તેમાં બંને ની સારી એવી બોન્ડિંગ નજરમાં આવી રહી હતી. હાલ એ ખબર આવી ગઈ છે બંને એકબીજા સાથે રિલેશનમાં છે.

એક ઇન્ટરવ્યૂ માં હર્ષવર્ધન રાણે એ આત કબુલી છે કે તે હાલના દિવસોમાં કિમ શર્મા ને ડેટ કરી રહ્યા છે. જેના વિશે હર્ષવર્ધન કહે છે કે,”હું એક ખુલ્લા વિચારો વાળો વ્યક્તિ છું અને છુપાવવા માટે મારી પાસે કંઈપણ નથી. હું એવો વ્યક્તિ નથી કે જે કંઈપણ છુપાવે.હું એક રિલેશનમાં છું પણ તે એક મારો વ્યક્તિગત મામલો છે. હું ભર યુવાની માં જ ઘરેથી ભાગી ગયો હતો, મેં ફોન બુથ અને એસટીડી બુથ પર પણ કામ કરેલુ છે. મારી પાસે છુપાવવા માટે કઈપણ ચીજ નથી”.
રિલેશન ની વાત પર હર્ષવર્ધન કહે છે કે,”મને અને કિમ શર્મા ને દરેક જગ્યાઓ પર સાથે જોવામાં આવ્યા છે જો કે તેમાં પણ છુપાવવા જેવું કઈ પણ નથી”. તેના સિવાય હર્ષવર્ધને એ પણ કહ્યું છે કે તેની ફિલ્મ ‘પલટન’ કિમ શર્મા ને ખુબ જ પસંદ માં આવી છે. કિમ વિશે આગળ જણાવતા હર્ષવર્ધન રડવા લાગે છે, ”કિમ હંમેશાથી જ મારી મદદગાર રહી છે પણ જયારે પણ તે ઇમાનદારી થી મને કહે છે કે શા માટે તેને મારું કામ પસંદ માં આવ્યું છે તો મને વધારે ખુશી થાય છે”.જણાવી દઈએ કે કિમ શર્મા એ યશરાજ ફિલ્મ્સ ની ફિલ્મ ‘મોહાબ્બતે’ થી બૉલીવુડ માં એન્ટ્રી લીધી હતી. કિમ લગાતાર પોતાના રિલેશન ને લઈને ચર્ચા માં રહી છે. જણાવી દઈએ કે એક સમયે કિમ શર્મા નું નામ ક્રિકેટર યુવરાજ સિંહ સાથે પણ જોડાયું હતું.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here