આ છે શ્રીદેવીની નાની દીકરી જેના ફોટોસ સોશિયલ મીડિયા પર થયા હતા વાઈરલ, જુઓ 35 Photos – Selfie Queen

0

બોલીવુડની સકસેસ અને સુંદર અદાકારા શ્રી દેવી ની જ પળછાઈ નજરમાં આવતી તેની નાની દીકરી ખુશી કપૂર પણ બોલ્ડનેસ નાં મામલામાં કઈ કમ નથી. ખુશી કપૂર મોટાભાગે મુંબઈમાં વાંરવાર કોઈ ઇવેન્ટ, ફંક્શન, પાર્ટીસ એટેન્ડ કરતી જોવા મળી છે. સાથે જ તેનો લુક અને ડ્રેસિંગ સ્ટાઈલ પણ એકદમ અલગ અને લાજવાબ હોય છે. તે તેવું જ ડ્રેસિંગ સ્ટાઈલ અપનાવે છે જેમાં પોતે કમ્ફોર્ટ ફિલ કરી શકે. તે પોતાના ડ્રેસિંગ સ્ટાઈલમાં કયારેય પણ શરમ અનુભવતી નથી. અમે અહી તમારા માટે ખુશી કપૂર નાં અમુક પીક્સ લાવ્યા છીએ જેમાં તે એકદમ હોટ, બોલ્ડ અને સુંદર દેખાઈ રહી છે.

ખુશી કપૂર રેડ આઉટ ફીટ માં એકદમ સ્ટનીંગ દેખાઈ રહી છે:

શ્રી દેવીની નાની દીકરી ખુશી કપૂર શોસીયલ મીડિયામાં છવાઈ ગઈ છે. અને મીડિયાની એક પોપ્યુલર પણ બની ચુકિ છે. ખુશી કપૂરે પોતાની અમુક તસ્વીરો સોશિયલ મીડિયા પર શેઈર કરેલી છે જે યુઝર દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવેલી હતી. ખુશી કપૂરની આવી શાનદાર તસ્વીરો વાઈરલ થવા માટે માત્ર એક કલાકનો જ સમય લાગે છે. 16 વર્ષની આં સ્ટાર કીડ ખુશી કપૂર પોતાની અદાઓથી લોકોના દિલમાં વસી ચુકી છે, એવું જ લાગે છે જાણે શ્રી દેવીનું જ પ્રતિબિંબ હોય.

ખુશી કપૂર ફલોરલ આઉટફીટ પેટર્નમાં સુંદર દેખાઈ રહી છે.

મેકઅપ વગરની ખુશી લાજવાબ લાગી રહી છે.

ખુશી કપૂરનો આ લુક દરેકનું ધ્યાન કેન્દ્રિત કરે છે.

જુઓ ખુશીનો આવો અંદાજ.

ખુશીનો લાજવાબ અંદાજ.

ખુશીનો આ દેખાવ તદ્દન આકર્ષિત છે.

રેડ ડ્રેસમાં ખુશી સ્ટનીંગ દેખાઈ રહી છે.

Story Author: GujjuRocks Team

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!