ખુદના પ્રાઇવેટ જેટમાં મોજ મસ્તી કરે છે બૉલીવુડની આ 3 ફેમસ અભિનેત્રીઓ, જુઓ તસ્વીરો…

આજના સમયમાં બોલીવુંડ એક્ટ્રેસેસ ને માત્ર હિન્દુસ્તાન જ નહીં પણ પુરા વિશ્વભરમાં જાણવામાં આવે છે અને તેની સુંદરતા અને સ્ટાઇલ ના કરોડો લોકો દીવાના છે. આજે અમે તમને તે અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓની પાસે પોતાનું પ્રાઇવેટ પ્લેન છે અને પોતના પ્લેનમાં ખુબ જ મસ્તી કરતી નજરમાં આવે છે.

1. સની લિઓની:પોતાની સુંદરતા અને ડાન્સથી બોલીવુડમાં દરેકના દિલો પર રાજ કરનારી સની આજે બોલીવુડનો એક જાણીતો ચેહરો બની ગઈ છે. આજે સની બૉલીવુડની સૌથી સફળ એક્ટ્રેસ માં ગણવામાં આવે છે અને તેની પાસે પોતાનું પ્રાઇવેટ પ્લેન છે.2. પ્રિયંકા ચોપરા:બોલીવુડમાં દરેકને પોતાના દીવાના બનાવ્યા પછી હવે હોલીવુડમાં પણ પોતાનો રંગ વિખેરી રહેલી દેસી ગર્લ પ્રિયંકા ની પાસે પણ ખુદનું પ્રાઇવેટ પ્લેન છે. પ્રિયંકા આજે ખુબ મોટી અને કામિયાબ એક્ટ્રેસ માનવામાં આવે છે અને સાથે જ તે સૌથી વધુ ફી લેનારી એક્ટ્રેસ માં ગણવામાં આવે છે.3. શિલ્પા શેટ્ટી:બોલીવુડની સૌથી ફિટ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી જે આજે એક શાનદાર એક્ટ્રેસ છે અને તેના પતિ રાજ કુન્દ્રા જે એક મોટા બિઝનેસ મેન છે. શિલ્પા શેટ્ટી એ બોલીવુડમાં ઘણી એવી હિટ ફિલ્મો કરી છે અને એક સફળ અભિનેત્રી બની છે. આજે શિલ્પા પાસે પોતાનું પ્રાઇવેટ જેટ છે. શિલ્પા પોતાના પ્રાઇવેટ જેટનો ઉપીયોગ રજાઓ પર જાવા માટે કરે છે.  

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!