ખુબસુરતીના મામલામાં બોલીવુડ સુંદરીઓને પણ પાછળ છોડી દે છે આ સિંગરની વાઈફ, જુઓ આકર્ષક તસ્વીરો….


નેશનલ ટેલીવિજન પર થઇ હતી પહેલી મુલાકાત.

તે સમયે રૈપર હની સિંહ પોતાના નવા આલબમ સોંગના લોન્ચ કરવાની તૈયારી માં હતા. જો કે તેના પહેલા પણ તે પોતાના સોન્ગ્સને પબ્લિકલી લોંચ કરી ચુક્યા હતા પણ આ સમયે મામલો કઈક અલગ હતો. તેમની નર્વસનેસ નો આલમ એ હતો કે તેને લીધે શૂટ ચાર કલાક મોડું થઇ ગયું હતું. કાસ્ટથી લઈને કૃ સુધી હનીનાં શોટ માટે રેડી થવાનો વેઇટ કરી રહ્યા હતા, પણ હની તો લગાતાર ફોન પર વાતો જ કરી રહ્યો હતો.

થોડી જ વારમાં તે યુવતી હનીને મળવા માટે આવી, હનીની નર્વસનેસ ગાયબ જ થઇ ગઈ અને હની શોટ માટે એકદમ રેડી થઇ ગયા અને તેમણે ખુબ શાનદાર રીતે પોતાના નવા આલ્બમ સોંગને લોન્ચ કર્યું હતું. હાલ તમારા મનમાં સવાલ ઉઠી રહ્યો હશે કે એ યુવતી કોણ હતી? તે યુવતી બીજું કોઈ નહિ પણ તેની પત્ની શાલીની હતી.

1. India’s Raw Stars ના મંચ પર:

આ કિસ્સો તે સમયનો છે જયારે હની સિંહ પોતાના નવા આલ્બમ ‘દેશી કલાકાર’ ના સોંગ માટે ટીવીનાં રીયાલીટી શો ‘ઇન્ડીયાજ રો સ્ટાર્સ’ નાં સેટ પર પહોંચ્યા હતા.

2. વાઈફને મળાવી:

તે સમયે હની ખુબ નર્વસ હતા પણ જેવી જ આ યુવતીએ આવીને તેને હગ કર્યું કે તેની નર્વસનેસ ગાયબ જ થઇ ગઈ હતી. બાદમાં હનીએ તે યુવતીને દરેકને મળાવતા કહ્યું કે તે બુજી કોઈ નહિ પણ તેમની પત્ની છે.

3. અસમજની સ્થિતિ:

તેની પહેલા હનીને લઈને અસમજની સ્થિતિ હતી કે તે શાદીશુદા છે કે નહી. હનીએ ક્યારેય પણ તેના વિષશે કાઈ પણ કહ્યું ન હતું અને આવી રીએ અચાનક વાઈફને મળાવીને કહ્યું કે તે બીજું કોઈ નહિ પણ પોતાની પત્ની છે.

4. હનીનાં લગ્ન:

જયારે નેશનલ ટેલીવિજન પર તેમણે પોતાની વાઈફનને બધાથી પરિચય કરાવ્યું ત્યારે ન જાણે કેટલી ફીમેલ નાં દિલ તૂટ્યા હશે. પણ હનીના લગ્ન 1-2 વર્ષ નહિ પણ ઘણા વર્ષ પહેલાની છે. તેમના લગ્ન જાન્યુઆરી 2011 માં થયા હતા.

5. શાલીની સિંહ:

હની સિંહની પત્નીનું નામ શાલીની સિંહ છે અને તે તેમની બાળપણની દોસ્ત છે. કહેવામાં આવે છે કે હની અને શાલીની બંને એક જ સ્કુલમાં અભ્યાસ કરી રહ્યા હતા. ત્યારથી જ તેઓ એકબીજાના બહુ ક્લોઝ રહ્યા હતા.

6. હનીની લવમેરેજ:

હની અને શાલિનીનો પ્રેમ બાળપણથી જ રહ્યો છે. પણ લગ્ન તેમની સાથે કર્યા જેને તેઓ ખુબ પ્રેમ કરતા હતા. તેમાં કોઈ દોરાય નથી કે ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં રહેતા તેઓએ પોતાના વાઈફ પ્રતિ ઈમાનદારી જતાવી.

7. ખુબ ગ્લેમર છે શાલીની:

‘ચાર બોતલ વોડકા’, ‘લુંગી ડાન્સ’, ‘બ્લુ આઈસ’ જેવા ગાયનોને લીધે લોકોને પોતાના દીવાના બનાવા વાળા હની સિંહની વાઈફ શાલીની પણ ગ્લેમરના મામલામાં બોલીવુડ એક્ટ્રેસથી કમ નથી.

8. બદલાઈ ગયો લુક:

આ શાલીનીની ત્યારની તસ્વીર છે, જ્યારે તે હની સિંહની પત્નીના તૌર પર લાઇમલાઈટમાં આવી ન હતી. પણ હાલ તેનો લુક જોઈએ તો તેનો પૂરો લુક બદલાઈ ગયો છે.

9. બોલ્ડનેસની ભરમાર:

શાલીની મુંબઈમાં રહેતા શું કામ કરી રહી છે, તેના વિશે આજ સુધી કોઈ ખબર નથી મળી. પણ જો તે બોલીવુંડમાં એન્ટ્રી લઇ લે તો ઘણી અન્ય એક્ટ્રેસને ટક્કર મારી શકે છે.

10. ફેવરીટ કપલ:

હની અને શાલીની ની આ તસ્વીર જોયા બાદ તો તેઓ આપણા ફેવરીટ કપલની લીસ્ટમાં શામિલ થઇ ગયા છે. તમને શું લાગે છે કે આ કપલ બોલીવુડનું પોપ્યુલર સેલીબ્રીટી કપલ બની શકશે?

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

 

16 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
1
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

ખુબસુરતીના મામલામાં બોલીવુડ સુંદરીઓને પણ પાછળ છોડી દે છે આ સિંગરની વાઈફ, જુઓ આકર્ષક તસ્વીરો….

log in

reset password

Back to
log in
error: