ખુબ જ હિમ્મત વાળા છે આ 12 લોકો, ત્યારે જ તો બધાની સામે પહેરી લીધી આવી મજેદાર ટી-શર્ટસ….જુવો Photos

આજ કાલ લોકોની વચ્ચે અલગ-અલગ પ્રકારના સ્લોગન વાળી ટી-શર્ટસ પહેરવાનું ચલણ વધી ગયું છે. ખાસ કરીને યુવાઓની વચ્ચે સ્લોગન વાળી ટી શર્ટસનાં પ્રતિ ખાસી એવી દીવાનગી નજરમાં આવે છે. રોજીંદા જીવનમાં તમે પણ ઘણા લોકોને અમુક મજેદાર ટી શર્ટસ પહેરેલા જોયા હશે.

એમાંના અમુક ટી-શર્ટસની ડીઝાઈન એવી પણ હોય છે જેને જોઇને હસી છૂટી જાતી હોય છે. તમે કદાચ બહાર જતી વખતે આવી ટી-શર્ટસ પહેરવાનું વિચારી પણ ન શકો, પણ ઘણા મહાનુભાવો એવા પણ હોય છે જેઓ કોઈ ફિકર કે શરમ વગર ખુબ શાનની સાથે આ મજેદાર ટી-શર્ટસ નો ઉપીયોગ પોતાના રોજીંદા જીવનમાં કરતા હોય છે.

આવો તો આજે અમે એવીજ અમુક ફની સ્લોગન વાળી ટી-શર્ટસ પહેરેલા લોકોને મળાવવા જઈ રહ્યા છીએ, તેમાંથી કદાચ તમને કોઈ પસંદ આવી જાય, અને જો પસંદ નાં પણ આવે તો તમારા ચેહરા પર સ્માઈલ જરૂર આવી જશે.

1. આ મહોદયને જોઇને એવું લાગે છે કે તે ભારતીય સરકાર સાથે કઈક વધુ જ નારાજ છે. તેની ટી-શર્ટસ આવું જ કઈક કહી રહી છે.2. આ ભાઈ સાહેબની હિમ્મત તો સાચેમાં ગજબની છે. એવું લાગે છે કે તેના લીજેંડ શબ્દની પરિભાષા પણ થોડી અલગ છે.
3. આનો ચેહરો સારી રીતે જોઈ લો. પુલમાં પેશાબ કરી રહેલા આ પ્રાણી ની સાથે તરવા જવા માટે વિચારતા પણ નહિ.4. ભારતીય ક્રિકેટ કપ્તાન વિરાટ કોહલીની આ તસ્વીર તમે કદાચ જ પહેલા જોઈ હશે. જરા એક વાર કોહલીની ટી-શર્ટસ પર પણ નજર ફેરવી લો.5. જો ઉંમરની સાથે તમારા વાળ પણ ખરી જાય તો તમારો સ્વૈગ બનાવી રાખવા માટે આ ટી-શર્ટસ પહેરી શકો છો.6. પહેલાની ટીશર્ટનાં બહાને આ મેડમ સારો એવો મજાક કરી લે છે. જો કે આ મજાક નહિ પણ હકીકત હોઈ શકે છે.7.  આ યુવતી તો વિડીયો ગેઈમની ખુબ જ શોખીન લાગી રહી છે. જો કે આ પ્રકારની વિડીયો ગેઈમ યુવકોને વધુ પસંદમાં આવતી હોય છે.8. वाह! इसे कहते हैं अपने मुंह मियां मिट्ठू बनना।9. આણે તો પોતાની લાઈફ સારી રીતે એન્જોય કરી લીધી છે. હવે તેની નસીહત પણ સાંભળી લો.10. લાગે છે આ મહોદયની પત્ની ગુગલ પ્લસની જેમ છે, જેને બધી જ જાણ છે.11. આ થયુંને સમજદારી વાળું કામ, હવે આગળના કુંભમાં તમે પણ આવી તૈયારીની સાથે જ જાજો.12. ભાઈ સાહેબ તમે તમારી પત્નીને આવી ટીશર્ટ નાં આપશો. નહિતર નારી સશ્સ્ત્રીકરણ નાં લોકોથી બચતા ફરશો.લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!