ગમે તેવા સ્ટંટ કરવાથી પણ નથી બીતા ભારતના આ 5 સુપરસ્ટાર, નંબર-2 તો છે સૌથી ખતરનાક….

0

આજે બૉલીવુડ હોય, હોલીવુડ હોય કે સાઉથ ફિલ્મ હોય દરેક માં એક્શન જોવા મળે છે અને દરેક ફેન્સ પોતાના પ્રિય સ્ટાર્સ ને એક્શન કરતા જોવા માગે છે. આજે બૉલીવુડ માં પણ હોલીવુડ ની જેમ સ્ટંટ ને વધારે પસંદ કરવામાં આવી રહ્યું છે. આજે મોટા ભાગે ફેન્સ એક્શન મુવી જોવાનું પસંદ કરે છે.

1.અલ્લુ અર્જુન ફેન્સ ના સૌથી પ્રિય અભિનેતામાંના એક છે અને તેના ફેન્સ તેના પર જીવ ન્યોછાવર કરે છે, અલ્લુ અર્જુન ડાન્સ, એક્ટિંગ, એક્શન, કોમેડી દરેક માં માસ્ટર છે અને પોતાની આ જ ખૂબી ને લીધે તે લાખો લોકો પર રાજ કરે છે. અર્જુન પોતાની ફિલ્મોમાં ખતરનાક થી ખતરનાક સ્ટંટ જાતે જ કરે છે.
2. અક્ષય કુમાર પોતાના શાનદાર સ્ટંટ માટે પુરી ઇન્ડસ્ટ્રી માં ફેમસ છે અને દરેક પ્રકારના સ્ટંટ જાતે જ કરવાનું હુનર ધરાવે છે, અક્ષય કુમારને બૉલીવુડ ના સૌથી મોટા એક્શન હીરો પણ કહેવામાં આવે છે, અક્ષયે પોતાના કેરિયર માં દરેક પ્રકારની ફિલ્મો કરી છે, જો કે અમુક સમય થી તેમણે સામાજીક મુદ્દાઓ પર ફિલ્મો કરી છે પણ જલ્દી જ તે પાછા એક્શન ફિલ્મ માં નજરમાં આવશે.
3. વિષ્ણુ માંજુ ની ફિલ્મો આજે દરેક કોઈ જોવાનું પસંદ કરે છે વિષ્ણુ પોતાના સ્ટંટ જાતે જ કરે છે, તેમણે તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
4. ટાઇગર શ્રોફ ના ડાન્સ અને એક્શન ને લીધે યુવાઓમાં તેનો ખુબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ટાઇગર શ્રોફે પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત હિરોપંતી દ્વારા કરી હતી જેના પછી તો તે એક પછી એક એક્શન ફિલ્મો કરતા જ ગયા હતા, ટાઇગર ગમે તેવા ખતરનાક સ્ટંટ પોતાની જાતે જ કરી લે છે.
5. વિદ્દયુત જામવાલ એ બૉલીવુડ માં પોતાના કેરિયેર ની શરૂઆત વિલેન ના રોલ થી કરી હતી, વિદ્દયુત એ સાઉથ ની ફિલ્મો માં પોતાનું કેરિયર બનાવ્યું અને હવે તે બૉલીવુડ માં પણ એક્શન ફિલ્મો કરી રહ્યા છે.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here