આજે બનાવો એકદમ ખાટો લોટ, નાસ્તા માટે બેસ્ટ પૌષ્ટિક આહાર સાબિત થશે ને સાથે ટેસ્ટી પણ છે…

3

આમ તો મોટાભાગના લોકો નાસ્તામાં ખીચું બનાવી ખાતા જ હશે, ક્યારેય ચોખાના લોટાનું ખીચું તો ક્યારેક મગના લોટાનું ખીચું. પરંતુ આજે અમે તમારા માટે સ્પેશિયલ એક નવી જ વેરાયટી લઈને આવ્યા છીએ જે બનાવવામાં તો સાવ સરળ જ છે સાથે સાથે ખાવામાં એટલી જ હેલ્ધી ને પૌષ્ટિક છે.

સામગ્રી

  • બેસન 1 બૉઉલ
  • છાસ 2 બૉઉલ
  • તેલ 2 ચમચી
  • ઝીરું 1 ચમચી
  • લાલ. મરચું 1/2 ચમચી
  • લીલા મરચા લસણ ની પેસ્ટ 1/2ચમચી
  • લીમડી 3/4 નંગ
  • પાણી જરૂર મુજબ
  • મીઠુ સ્વાદ અનુસાર

રીત:
સૌપ્રથમ એક પેન માં તેલ મૂકી એમાં જીરું એડ કરી મરચા લસણ ની પેસ્ટ એડ કરો અને પછી એમાં મસાલા એડ કરી છાસ એડ કરી મિક્સ કરી લો.

થોડી વાર ઉકાળવા દો
પછી એમાં બેસન એડ કરો અને મિક્સ કરી લો બરોબર હલાવી લો
જો જરૂર લાગે ટો પાણી એડ કરી મિક્સ કરી લો પછી એમાં ધાણા એડ મરી ફરી મિક્સ કરી લો

તો તૈયાર છે ખાટો લોટ અને એના ઉપર લાલ મરચું અને તેલ થી ગાર્નીસ કરી ને સર્વ કરો
તમારા બાળકો ને બઉજ ભાવશે જરૂર થી બનાવજો રેસીપી કેવી લાગી અમને જણાવજો

સંપૂર્ણ રેસીપીનો વિડીયો જોવા માટે નીચે આપેલ લિન્ક ઉપર ક્લિક કરો

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો

Gujarati Kitchen

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here